________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
333
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકે એમ પણ નથી. અસત્ય આરેાપ મૂકવામાં આન્યા છે. ન્યાયાધીશે કહ્યુ* કે ઠીક ત્યારે, પરંતુ જેણે ચારી કરી હશે તેના મસ્તક ઉપર મારા મંત્રના પ્રભાવે પારેવાના પીંછા ઉગશે. આ પ્રમાણે કહીને મનમાં તે કાંઈક ખેલવા લાગ્યા. ચારને શંકા આવી કે ન્યાયાધીશ મંત્રામાં પ્રવીણુ છે, માટે પીંછા ઉગે તે પહેલાં છૂપી રીતે તેને ખસેડી નાંખુ. આમ વિચારી ચારે મસ્તકે હાથ મૂકી જેથી તેને તરત પકડી લીધા અને ફટકા મારવાની ફાજદારને આજ્ઞા આપી; ટકાના મારથી રત્ના ચાયની કબૂલાત કરી; રત્ના પાછા આપવા પડયા. ટકાના માર તથા સમ્ર કેદમાં રહેવાની સજા થઈ, કેદની સજાને ભાગવ્યા પછી તે ચાર, ખા” ભૂલી ગયા ! તે પ્રમાણે વ્રતધારીઓ સંયમની ચતુરાઇના આધારે, એક નહી પણ ચાર ક્રોધાં િ ચારાને પકડી તેની પાસેથી ચાર રત્નાને જેવાં કે ક્ષમા, નમ્રતા, સરલતા અને સતાષને કબજે કરી તિમાન અને છે અને જગતમાં પૂજ્ય અની અનુકરણીય થાય છે; અંતે આત્મિક વિકાસ સાધીને માક્ષ સુખને મેળવે છે.
૬૦. એક ધૃતારાએ શેઠની પાસે આવીને જમવા માટે આમંત્રણ આપ્યું અને કહ્યું કે આજે મારે ઘેર પ ના દિવસ છે માટે આવ્યા વિના ચાલશે નહીં; શેઠે દાક્ષિણ્યતાથી “ હા ” કહી; ધૃતારાએ પાતાના ઘરમાં રીતસર સારી રસોઇ બનાવી. શેઠ તેને ઘેર આવ્યા; જમ્યા પછી ત્રસ્થાને ગયા. ત્યારબાદ શેઠની પાસે આવી તે ધૂતારા કહેવા લાગ્યા, વાહ વાહ શેઠ! તમાને શાહુકાર જાણીને જમવા માટે આમત્રણ આપ્યું પણ તમાએ તે જમી રહ્યા પછી ગાદી પાસે
For Private And Personal Use Only