________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦ એક તે અત્યંત જે દુઃખે સંકટ અને વિંડબનાએ વારે વારે આવે છે તેઓને દૂર કરવાની–અને દુઃખને લવલેશ જેમાં હેય નહી તેવા અનુપમ સુખને પ્રાપ્ત કરવાની, આ બે ઇચ્છાઓ સત્વર સિદ્ધ થવાને સારો ઉપાય જે કઈ હોય તે આધ્યાત્મિક જ્ઞાન છે અને આત્મિક વિકાસ છે; આ સિવાય અન્યપાય જે લેવામાં આવે તે પરિણામે ચિન્તા, શેક અને પરિતાપાદિક થયા વિના રહેતા નથી, કારણ કે તે તે લીધેલાં ઉપાયે ક્ષણભંગુર છે અને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા થએલ આત્મવિકાસ, સર્વ ઈચ્છાઓ-આશાઓને સિદ્ધ કરવા પૂર્વક ઉન્નતિ અને સન્નતિ સાધવામાં સમર્થ છે, મનુષ્યમાં તથા સર્વે પ્રાણીએમાં રહેલે આત્મા, સત્તાયે અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત શક્તિમાન છે; તે આધ્યાત્મિક જ્ઞાન દ્વારા આત્માને સંપૂર્ણ વિકાસ થયા સિવાય તે સ્થિતિને પામતે નથી અને સર્વોપરી આન્નતિને સાધી શકતું નથી માટે અત્યંત અનુપમ-અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરવા-અને અનાદિકાલના વિવિધ દુઃખે–ચાતનાઓને ટાળવા આત્મજ્ઞાનની આવશ્યક્તા છે દુન્યવી પદાર્થોનું પ્રાપ્ત થએલ જ્ઞાન-વિજ્ઞાન પણ આધ્યાત્મિક જ્ઞાન હશે તેજ કાંઈક સહકાર આપી સફલ બનાવશે, અન્યથા અહંકાર મમતા-આસક્તિ, અદેખાઈ વિગેરેને ઉપસ્થિત કરીને બે હાલ દશા કરશે માટે સર્વ પદાર્થોનું જ્ઞાન-વિજ્ઞાન મેળવતાં આત્મજ્ઞાનને ભૂલે નહી.
૬૪૪. ભૈતિક પદાર્થોનું જ્ઞાન અને વિજ્ઞાન મેળવીને સાચા સુખને પ્રાપ્ત કરવાની ઈચ્છા અને આશાવાળાઓ પરિણામે પસ્તાય છે. પરિતાદિક કરીને
For Private And Personal Use Only