________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવા આવે સી કરતાં સલવામાં વપર
સંગે આપ આપ મળી રહે છે. આ ભવમાં તેવાં સાધનેસંઘયણ મળે તે માટે તૈયારી કરે; ઈચ્છા પ્રમાણે મળી રહેશે અને સત્ય સુખશાતામાં સદાય ઝીલાશે. - ૭૭૬, બીજાના દોષને જોવામાં જેટલે વખત વ્યતીત કરે છે, તેટલે પણ પોતાના દેને જોવામાં વખત કાઢવામાં આવે તે સશુણેને પ્રાપ્ત કરવાની અભિલાષા જાગ્રત થાય. દોષને ત્યાગ કરતાં સદ્ગુણેને સ્થાન મળે, જે આત્માથી છે તે તે પિતાના દેને જોવામાં વખત કાઢે છે અને સમ્યગજ્ઞાનપૂર્વક વિવેક કરીને સ્વદેને ત્યાગ કરે છે, એટલે તેઓને ખેદ-ભય વિગેરે થતાં નથી; જેથી સુખશાંતિમાં સ્વજીવન પૂર્ણ કરીને પરભવે જાય છે, માટે પિતાના દેને જોવામાં અને દૂર કરવામાં લગની લગાડે. પરના દે જોવામાં તે ભારેભારે નુકશાન છે અને તેવા દે બગાઈની માફક પિતાને આવીને વળગે છે. દેને એવો સ્વભાવ છે કે તેઓના સામું જોતાં અને સ્મરણ કરતાં પણ આવીને વળગે છે. ગુણોને આવતાં વિલંબ થાય છે. કેમકે તેમાં આત્મવિકાસની આવશ્યકતા છે. - ૭૭૭. તમારી દ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિ તમારી પાસે જ છે. તેને અન્તરદષ્ટિ વાળીને ઓળખે અને ઓળખીને પ્રયાસ કરીને પ્રાપ્ત કરે. આ સિવાય સત્ય સુખને હવે કદાપિ મળશે નહી. હવે કયાંસુધી અન્યત્ર નજર નાંખ્યા કરશે? અધમાધમ માણસે પણ જિનેશ્વરની આજ્ઞા મુજબ અન્તરદષ્ટિના ચગે કામ ક્રોધ લેભને નિવારી મન વચન અને કાયાને કબજે કરવાપૂર્વક આત્મોન્નતિ કરવા સમર્થ બનેલ છે અને પરમ પદને પ્રાપ્ત કરી અનંત સુખના સ્વામી બન્યા છે. તમે તે
For Private And Personal Use Only