________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦
તમે જેવા થવા ઇચ્છા ધરાવા છે તેવી જો તમારી
તીવ્રચ્છા હાય તા તમે તેવા મનશે અને આત્મશ્રદ્ધા જેટલી વધશે તેટલી તમારી શક્તિ પણ સાથે જ વધવાની જ; માટે ઈચ્છાની સાથે આત્મશ્રદ્ધા રાખા.
આત્મશ્રદ્ધા વિનાના ઘણાએ માણસા, શરીરે શક્ત હાય તાપણુ નાના કાર્યોંમાં જીવનની પૂર્ણાહુતિ કરે છે.
૫૮૬. પોતે દુર્ભાગી છે, અને નશીખ, હમેશાં પોતાની વિરુદ્ધ છે એવા વિચારને પોતાના મગજમાં પ્રવેશવા દેવા, એ મનુષ્યની સૌથી વિશેષ અહિતકારી વસ્તુએમાંની એક વસ્તુ છે. આપણી પોતાની શ્રદ્ધા બહારની ભાગ્ય જેવી કેાઈ વસ્તુનું અસ્તિત્વ જ નથી. આપણે પાતે જ સદ્વિચારના આધારે તથા શ્રદ્ધાના આધારે આપણું ભાગ્ય તૈયાર કરીએ છીએ.
આત્મશ્રદ્ધા વિના લેાકેા જ્યારે એવા પાકારો પાડે છે કે અમેને અમારૂં ભાગ્ય ખરેાબર નથી તેથી તેમને કોઇ પ્રકારના સહારા મળતા નથી, ત્યારે શ્રદ્ધાવાનૢ સ્વશક્તિમાં વિશ્વાસપૂર્ણ હાવાથી હિંમત-ધૈર્યપૂર્વક કાર્યને કરતાં ભાગ્યને વધારે છે, અને અનેક પ્રકારની તેને મદદ મળે છે, એટલે તેએ ભાગ્ય વિરૂદ્ધમાં છે, તેવી વાત પણ કોઈને કરતા નથી પણુ પુરૂષા કરીને ભાગ્યને ઉત્પન્ન કરી તેમાં વધારો કરતા રહે છે; ઉદ્યમથી જ ભાગ્યે જન્મે છે અને વધતુ રહે છે.
d
૫૮૭. કેટલાક માણસા, અમારા જન્મમાં અમે કાંઈ પણ સત્કાર્ય કરવાને સમર્થ થનાર નથી, અમારા
For Private And Personal Use Only