________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૯ ભાવના, તેના ઉપર ધારણ કરે. આપણે પણ તેવા હતા પરંતુ સારા સવેગે અને કારણે મળતાં આગળ વધ્યા અને વળી આગળ આત્મન્નિતિ કરી શકીશું. દેને ગ્રહણ કરવાથી પિતાની ઉન્નતિ સધાતી નથી અને સધાશે પણ નહીં. માટે દરેક પ્રાણીઓના ગુણને ગ્રહણ કરી સદ્દગુણી બને અને ઉત્તમ પુરુષના સદ્દગુણેને ગ્રહણ કરી ખુશી થાઓ. સદ્ગુણેને પ્રાપ્ત કરવા તેજ સાચી કમાણું છે અને તે સાથે સાથે આવનારી છે.
૭૮૨. ઉત્પન્ન થએલ શારીરિક વ્યાધિઓની જેમ દવા મળે છે અને પ્રતિકાર કરી શકાય છે તેમ ભવવ્યાધિરેગની દવા મળી શકે એમ છે અને તેને હઠાવી શકાય છે. શારીરિક રોગને ટાળવાની જેવી લાગણી હોય છે, તેવી લાગણી ભવરોગને હટાવવા માટે જે રાખવામાં આવે તો જ તે રોગ નાશ પામે. દરેકની દવા અને પ્રતિકારના ઉપાય બતાવનાર પણ મળી આવે છે, પણ લાગણી જોઈએ. અગ્નિને પ્રતિકાર કરનાર પાણું છે, તાપને પ્રતિકાર કરનાર છત્રી અગર વૃક્ષની છાયા છે, ભૂખની દવા ભેજન છે, તૃષા પણ પાણુથી મટે છે, થાકની દવા આરામ છે અને ભૂત પિશાચને હઠાવવાનો ઉપાય તથા પ્રકારના મંત્ર છે. તે પ્રમાણે માનસિક રોગને તથા ભવરગને ટાળવાને ઉપાય ગુરુગમદ્વારા સદ્દગુણેને પ્રાપ્ત કરી વિષય કષાયના વિકારોને હઠાવવામાં છે. દવા અને પ્રતિકાર કર્યા સિવાય અનાદિ કાળથી વળગેલી વ્યાધિ કયાંથી ખસે ? આત્મવિકાસમાં આગળ વધવા પૂર્વક જેમણે વિષય કષાયના વિકારને હઠાવી આઠ પ્રવચન માતાઓનું પાલન
For Private And Personal Use Only