________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૦
સ્વપત્ની માટે નવીન વસ્ત્રા, મીઠાઇ, મેવા ખરીદીને પેાતાના ઘેર આવતા હતા, તેવામાં ગલીમાં, સંતાઇ રહેલા એ ગુ'ડાએ તે શેઠની પાસેથી સઘળુ' પડાવી લેવા માટે રીવાશ્વર તૈયાર કરી, પણ તે વખતે વર્ષાદ પડ્યો તેથી લીધે મેવા, મીઠાઈ તથા વસ્ત્રા ભીંજાઇ ગયા. શેઠ ચિન્તા-અક્સેસ કરવા લાગ્યા અને એક જગ્યાએ બેસી, સાફ કરવા લાગ્યા. તે ગુંડાએ શેઠની પાસે આવીને કહેવા લાગ્યા કે શેઠ ! કેમ ચિન્તા-શેક કરેા છે ? વર્ષાઢ.વરસ્યા તેથી તે! તમે બચી ગયા, નહી તા અત્રે મરણ પામત; કારણુ કે તમારી પાસેથી બધી વસ્તુઓ પડાવી લેવા અમેએ રીવર ભરીને તૈયાર કરી પણ વર્ષોંદથી તે ભીંજાઈ ગએલ હાવાથી ફુટી શકી નહી અને તમેા બચી ગયા. માટે આનંદના પ્રસંગે શાક કરેા નહી. શેઠે પણ ચિન્તા મૂકી પોતાના ઘરે આવીને વાત કહી.
પત્ની-પુત્રાદિક પણ ખુશી થયા, સારૂ થયુ` કે વર્ષાદ થયે, અને તમે! બચી ગયા. વસ્ત્રાદિક તા બીજીવાર મળી આવશે. આ પ્રમાણે પુનઃ પુનઃ પ્રતિકૂળતા તે આ સંસારમાં આવવાની જ, તે પ્રસંગે પ્રતિકૂળતાને કસોટી માનીને સારા વિચારો કરવા તે હિતકર છે.
વિડંબનાએ વિધ્રો તથા વિપત્તિઓ જે આવી પડે છે તે મૂઢતા–આસક્તિઓને દૂર કરવા માટે આવે છે અને જાગ્રત્ કરવા આવે છે; આમ સમજી લેાપાત કરે નહી અને ચીકણાં કર્મ બંધાય નહી તે માટે ઉપયાગ રાખા, વલેપાત કરવાથી વિડંબના વિગેરે કષ્ટો ખસતા નથી, ઉટા વધે. છે. અને વિચાર અને વિવેક પૂર્વક સહન કરવાથી અપૂર્વ
For Private And Personal Use Only