________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬ નથી, સાથે આવનાર જો કોઈ હોય તે, મનવચન-અને કાયાવડે આરાધેલ સુધર્મજ છે.
૧૯૦. એક-બે, સંખ્યાતા, અસંખ્યાતા તેમજ અનતા જી-ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. તે જન્મ અને મરણ દરમ્યાન કરેલા કર્મોના વિપાકે, પિતેજ ભેગવે છે. ચારગતિમાં રાશી લાખ નિમાં અસહ્ય યાતનાઓને ભગવે છે.
૧૯૧. એક વ્યક્તિ પાપને કરે છે, અને પાપ કરીને પ્રાપ્ત કરેલ ધન-વૈભવાદિ બીજાઓ મેળવે છે. ભેગવનારાઓ તે પાપના ભાગી બનતા નથી, પણ પાપને કરનારાઓ પાપથી લેપાયમાન થાય છે.
વિવિધ આર કરીને પિષેલું શરીર પણ ભૂમિમાં પડયું રહે છે. બાંધ વિમુખ બને, ત્યારે ધર્મ, આગળ આવીને સહાયદાતા થાય છે. - ૧૯૨. મનુષ્યએ અજરામરની માફક જ્ઞાન અને તેના અર્થને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈયે; તેમજ આજેજ મૃત્યુએ મને પકડે છે એમ માની ધર્મની આરાધના કરવી જોઇએ. - ધન-ચીવન-રૂપ-રામા-વિગેરે અનિત્ય સંગે છે, અધિકાર-બલ ઠકુરાઈ-દેવતાઈ પણ શાશ્વત નથી. મૃત્યુ, સમયે સમયે, આયુષ્યરૂપે કોળી કરી રહેલ છે, માટે ધર્મને સંચય ક્ષણ પણ વિલંબ કર્યા સિવાય કરે જોઈએ. બે ઘડીમાં આરાધલ ધર્મ, પરલેકમાં પરંપરાએ પરમસુખ આપે છે, તે પછી યાજજીવ
For Private And Personal Use Only