________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૧
વચના સંભળાવી અને દ્વેષ ધારણ કરે, તેવાની આગળ મોન ધારણ કરવું હિતકર છે. અપ્રિય છતાં હિતકર વચનાને સાંભળનાર ઓછા છે અને સાંભળીને ઉપકાર માનનાર પણ આછા છે.
ગુપ્ત રહેલ અગર છાનું રાખેલ પાપ, મેાલતુ નથી પણ વખત જતાં ખેાળી નાંખે છે. એટલે વિવિધ વિઘ્ના અને વિડ બનાએ ઉપસ્થિત કરીને પ્રાણીઓને અધાતિમાં સાવે છે, માટે કેાઇ હિતકર વચનાને કહે તે ગુસ્સે થવું નહી પણુ ઉપકારી માનીને ખુશી થવું.
૭૭૦, જે કાર્યો અગત્યનાં છે અથવા પુણ્યને વધારનાર છે, તે પોતે જાતે જ કરવા ચાગ્ય છે, કારણ કે ખીજાએ પાસે કરાવતાં પેાતાના જેવા ભાવ છે—તેવા ભાવ, તેઓને હાતા નથી, કહેવત છે કે, હૈયું બાળ્યા કરતાં હાથ આળવા તે સારા.
૭૭૧. જે કામ, હૃદયના ભાવથી થાય છે, તે પૈસાથી થતું નથી. એટલે જે કામ, ધણી પોતે ખંતથી કરે છે, તે કામ નાકરા પણ કરતા નથી, કારણ તે તેા સ્વાર્થ કે પૈસાથી કામ કરે છે. વાવેતર કરવા માટે ઉત્તમ બીજ જોઈએ તેમ પુણ્ય માટે તેમજ પરોપકાર માટે ઉત્તમ ભાવ જોઇએ, તે અન્યમાં હાતા નથી. તે તે। શરમથી સ્વાથી કે પૈસા ખાતર કામ કરે છે, માટે ઉત્તમ કાર્યાં પાતે જાતે કરવાં. ઉત્તમ કાર્યોં તત્કાલ ફળ આપે છે અને કાળાન્તરે પણ ફળ આપે છે. માટે ક્ળાની ઉતાવળ કરવી નહી; તમે ફળની ઈચ્છા નહી રાખો તોપણ તમારા ભાવ પ્રમાણે ફ્લ
For Private And Personal Use Only