________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૩
તા પછી દાસને શ્મા લાકમાં અને પરલોકમાં સુખ ક્યાંથી હાય ! દુનિયામાં આપણે સ્વનજરે જોઇએ છીએ કે, પરસ્પર સહકાર આપવાથી, સહાય કરવાથી, સુખ શાંતિમાં રહેવાય છે અને એક બીજાની મદદે સુખરૂપે જીવાય છે; જો કાઇની પણ મદ ન હેાય તા જીવી શકીએ નહી. પ્રથમ તે પાંચ ભૂતાના પૃથ્વી પાણી—અગ્નિ—વાયુ અને વનસ્પતિને આપણને સહકાર છે. જન્મ ધારણ કર્યાં ત્યાંથી મરણુ પર્યંત તે વિના જીવી શકીએ નહી—તેમજ માત–પિતા-ભાઇ-બહેન-વિગેરે સ્વજનને પણ સહુકાર એ નથી. તે સિવાય ખાલ્યાવસ્થામાં અનેક વિધો અને વિડંબનાએ ઉપસ્થિત થાય ત્યારે સ્વજન વગ, આવતી વિપત્તિઓને નિવારી સારી રીતે સહાય કરે છે. તેમને જો સપત્તિ મળ્યા પછી ઉચિત સહાય કરીએ નહી તા તે સ`પત્તિ વૃથા પડી રહે છે; કાંઈ પણ પરા સધાતા નથી—તેમને માયા– મમતાના ત્યાગ કરી સહાય કરીયે તે કાંઈક પરાપકાર કર્યો કહેવાય પણ કેટલાક એવા મુજી માણુસા છે કે સારી સપત્તિ હાય, પાતે વિભવ વિલાસમાં મ્હાલતા હાય, અને સ્વજન વર્ગ સીદાતા દુઃખી થતા હાય તાપણુ તેના સામે ષ્ટિ પણ કરે નહી. અને તે સગાં, સહાય માટે માગણી કરે તે અહંકાર અને મમત્વ ધારણ કરી, પ્રથમની ભૂલે સભાળી મહેણાં-મારી પાછા મોકલે પણ હૃદયમાં વિચાર-અને વિવેકને લાવે નહી; તેમજ મરણ પ"ત તેમની સાથે થએલ રાખના ત્યાગ કરે નહી-માટે ધર્મની વ્યાવહારિક કાર્યોંમાં જરૂર છે; પોતાના સ્વજન વર્ગને જે સહાય કરતા નથી તે બીજાએને સહાય કરવા સમર્થ બને? નહી જ; તેની સપત્તિ
For Private And Personal Use Only