________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
તે સવારથી સાંજ સુધી તેઓ એઠા ખારાકને તેમજ વિષ્ઠાને શેાધતા હાય છે; તેથી તેની આંતરિક અશાંતિના પાર નથી હાતા, અને આખા દિવસ ભટકતા ફરે છે; આવી સ્થિતિ પેાતાને ડાહ્યા-સમજી માનનારની હાય છે.
અમૃતની ઈચ્છાવાળા-તેમજ મણિ મેતીની ઇચ્છાવાળા, સાગરમાં ઉંડી ડુબકી વારવાર મારે તા જ તેમને પ્રયાસ સુજબ મળી રહે છે. તે પ્રમાણે સંસાર સાગરમાં બહાર પરિભ્રમણ ન કરતાં અને બહારની વસ્તુઓમાં નહી લલચાતાં ઉંડાં ઉતરે તેા જરૂર પ્રયાણુ અને પ્રયાસ પ્રમાણે અમૃત તત્ત્વને મેળવી શકે, પરંતુ સાગરની સપાટીમાં ભમ્યા કરે તે કાંઈ પશુ મળે નહી, માટે અન્તરને તપાસે
૪૫૭, પ્રત્યેક પ્રાણીમાં અનંત જ્ઞાન-ખલ અને અનંત સુખ સત્તાએ રહેલું જ છે; પણ તે તરફ્ અજ્ઞાનતાથી નજર પશુ નહી કરતાં,. સારા અને ઉત્તમ સાધના હાતે છતે પશુ ક્ષણ સ્થાયી અને ક્ષણુ નશ્વર વિષય સુખમાં રાચી માચી રહેલ હાવાથી અનંત સુખાદિક કયાંથી પ્રાપ્ત થાય ?
૪૫૮. જ્યારે એક આત્મતત્ત્વના દૃઢ નિશ્ચયવાળા મનુષ્ય અહંકાર-મમકારરૂપી રાક્ષસને ર્હિંમતપૂર્વક ગળચીમાંથી પકડે છે, ત્યારે તે લાચાર બનીને ખસી જાય છે. આ શક્ષસો કાયાને જ ભીતિ પમાડીને નસાડી મૂકે છે. આ રાક્ષસાને લાચાર બનાવવા હાય તા દૃઢ નિશ્ચય કરીને હિંમત પૂવક તેની સામે ધસા, તેઓનુ જોર નહી ચાલે, ભય પામીને જે કાયર હશે તેને જ પકડશે.
For Private And Personal Use Only