________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધીરજ હાથમાં રહેલ તરવાર જેવી છે. ફેકેલું બાણ પાછુ હાથમાં આવતું નથી. અને હાથમાં રહેલી તરવાર કાંઈ પણ કામ આપે નહી તે પણ ભાસ્પદ બને છે.
૫૩૮. તારા ઘડાઓને-અને સારથિને એટલા તેફાની બનાવ નહી કે તારા કબજામાં ન રહે અને રવછંદી બનીને નુકશાન કરી ન બેસે કે જેથી સંસારમાં મુસાફરી કરવી સુગમ અને સરલ થાય.
પ૩૯ અજ્ઞાનીઓ, દુઃખનું મૂલ પાપ સમજતા નથી, તેથી દુઃખને ટાળવા પાપારંભે કર્યો જાય છે. ત્યારે સમ્યગજ્ઞાનીઓ-દુઃખનું કારણ પાપ સમજતા હોવાથી તેને નિવારવા ધાર્મિક કાર્યોમાં તત્પર બને છે.
૫૪. ધમઓને, આ લેકની મુંઝવણ હોતી નથી અને પરલોકની ફિકર હતી નથી-કારણ કે તેઓને પૂર્ણ વિશ્વાસ છે કે સત્કાર્યો કરતાં દુઃખ આવતું નથી–તેમજ મુંઝવણ પણ આવતી નથી.
૫૪૧. તમારી ગુણવતાને તેમજ પરની ગુપ્તવાતને જાણ્યા પછી, બીજાઓને કહેતાં બરાબર વિચાર કરજે. જે વ્યક્તિની આગળ ગુપ્તવાત કહેવાની છે–તે વ્યક્તિને રીતસર તપાસી જે જે, નહીતર ચિતાને પાર રહેશે નહી, કારણકેજેને તેને કહેવામાં, કહેલી વાતનું શસ્ત્ર બનાવી કહેનારને પણ સંકટમાં આવવું પડે છે, માટે સંયમી-અનુભવી-અને જ્ઞાનીને વાત કહેજે.
૫૪૨. દુન્યવી સુખવાળાને દેખી આંખે કરે છે, અને
For Private And Personal Use Only