________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૧
ભવમાં જ; માટે દુર્લભ મનુષ્યભવ મળેલ છે, તા તેથી આત્મિક વિકાસ સાધી લે
૨૫૫. ફરજીઆત કામ કરવાના અવસર આવે, તેના કરતાં મરજીયાત કરીયે તા બહુ હિતકર છે; માંદા પડીને બ્રહ્મચર્ય પાળવું પડે, તેમજ માદકવૃત્તિને ત્યાગ કરવા પડે અને ભારે ખારાક ખવાય નહી, તેના કરતાં પ્રભુની આજ્ઞા મુજબ વર્તન રખાય અને વ્રત નિયમનું પાલન થાય તેમાં ઘણા લાભ થાય છે. કષ્ટ સહન કરીને આંસુ સારીને ત્યાગ કરવું પડે તેના કરતાં ખુશી થઈને ત્યાગ કરીએ તેમાંજ મહત્તા છેક્રૂરજીઆત કરતાં મરજીઆતમાં આનંદ આવે છે.
કળાબાજ માણુસા ગાળા ભાંડનારને તેમજ કંકાસ કરનારને કઈ કહેતા નથી પરંતુ પેાતાના મળતીઆને ખરાખર ઉશ્કેરી તેઓની ખરાબર ખબર લે છે, અને પાતે નિરાળા હાય તેવા દેખાવ કરે છે. માટે તેઓની સાથે હરિફાઇ ઇર્ષ્યા-કજી કરવામાં નુકશાન થવા સભવ છે.
૨૫૬. આયુષ્ય, ક્ષણે ક્ષણે અપ થતુ હાવાથી તેના વિશ્વાસ રખાય નહી કે, ક્યારે ખતમ થઈ જશે. માટે મનુષ્યાએ જીવન દરમ્યાન સદાચારાનુ પાલન કરીને મનુષ્ય લવની સાર્થકતા પ્રાપ્ત કરવી જોઇયે, કે જેથી ભવના ફેરા ટળે.
સદાચારાનુ સર્વત્ર પૂજન થાય છે. ધનાદ્ધિ-તથા અધિકારાક્રિક તા અભિમાન ઉત્પન્ન કરી મનુષ્યને હલકી કાટીમાં લાવી મૂકે છે; માટે સદાચારાને મેળવવા અને તેનુ પાલન કરવા લાગણી રાખવી જોઇએ.
For Private And Personal Use Only