________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮ મિત્રતા રાખવાપૂર્વક આન્તરિક શત્રુઓને હરાવવા માટે તૈયારી કરે, સઘળો સંસાર, તમને સુખ જનક અને સુખની પરંપરા વધારનાર બનશે, અત્યાર સુધી તમેએ આન્તરિક શત્રુઓને આદર આપી પાલન પોષણ કરવામાં બાકી રાખી નથી તેથી તમારો પીછે તેઓએ મૂક્યું નથી, અને દરેક બાબતમાં તેમને હરાવ્યા છે, માટે બાહ્યના શત્રુઓને હરાવવાની જેવી તમન્ના રાખે છે અને એટલે પ્રયાસ કરે છે તે પ્રયાસ, આન્તરિક શત્રુઓને હરાવવા માટે સદાય કર્યા કરે.
દ૬૧. તમે જેઓને શત્રુ માને છે તેની સાથે તમેએ અનંતી વાર સંબંધ બાંધેલ છે; તેની તમને કર્મોના આવરણ આવેલ હોવાથી માલુમ પડતી નથી; સર્વજ્ઞ ભગવાન આવરણ રહિત હોવાથી તેઓને માલુમ છે, તેથી તમેને ફરમાવે છે કે અનાદિકાળથી સર્વે પ્રાણીઓ-સર્વે પ્રાણીએની સાથે માત પિતા, પતિ પત્ની, ભાઈ બહેન વિગેરે તરીકે સંબંધે કરીને જન્મ્યા છે; માટે દુનિયામાં કે શત્રુ નથી; સર્વે જીવે પર આ ભવના પ્રિય સ્વજનની માફક વર્તન રાખે અને કદાચ પ્રતિકૂળતા થાય તે પણ કોપે નહી પણ ખમી
; તેથી તમારા કાર્યોમાં સારી રીતે સહકાર તેઓ આપશે, માટે સંસારમાં કોઈ પણ આપણે શત્રુ નથી, પણ સહાય કરનાર છે. આમ માની સર્વે પ્રાણુઓનું કલ્યાણ થાઓ. અને સુખી થાઓ તેમ ઈરછો! સર્વે પ્રાણીઓ સુખી હશે; નિરામયદેષ રહિત હશે તે આપણને મોક્ષમાર્ગની મુસાફરીમાં સારી રીતે મદદ મળશે, આવતા વિન્નો સ્વયમેવ ટળતા જશે તેમજ આ સદુભાવનાના પ્રભાવે આવી શકશે નહી, જે શત્રુ, તમને
For Private And Personal Use Only