________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ સાબિત થશે નહી, જે તેઓને મુકત કરે તે પ્રજાને વધારે રંજાડે અને લૂંટે, કેઈપણ યુકિતથી ચેરેને ચેર તરીકે ન્યાયાધીશે પકડવા તે છેજ; માટે ન ગભરાતાં તેમજ ઉતાવળા ન થતાં શાંત બની વિચાર કરીને એક યુક્તિને શોધી. ચાર બે હાથની સેટીઓ મંગાવી; અને જેમ કે મંત્રવાદી મને ગણે અને કુંકે મારે તે પ્રમાણે સેટીઓ ઉપર મ ગણવાપૂર્વક કેકેને મારી ચાર ચોરેને તે સેટીએ આપીને કહ્યું કે, અરે તમે જે ચાર હશે તે ચાર આંગળ આ આપેલી સેટીઓ હારા મંત્રના મહિમાથી વધી જશે; માટે હજારના જામીન આપીને કાલે સવારે કેર્ટમાં હાજર થવું. ચેરે કહેવા લાગ્યા સાહેબ ! અમે ચેર નથી; અમને શંકા લાવીને ફોજદાર વિગેરેએ પકડ્યા છે; અમે સાચા છીએ અને સેટીઓ વધશે નહી; આ પ્રમાણે કહીને જામીન આપીને પિતાને સ્થલે તેઓ ગયા, તે સ્થળે આવેલા ચાર ભીતિના માર્યા વિચાર કરવા લાગ્યા કે, ન્યાયાધીશ મંત્રવાદી છે અને સોટીઓ મંત્રના પ્રભાવથી વધી ગઈ તે માર્યા જઈશું; તે પછી આપણે શું કરવું? તેઓમાંથી એક બે કે “શું કરવું?” ચાર આંગળ સટીઓને કાપી નાંખે, કે જેથી પકડાઈશું નહી. મૂર્ખાઓ એ ન્યાયાધીશની યુક્તિ સમજ્યા નહી ને ચાર આંગળ સેટીઓ કાપી નાંખી પરંતુ વધી તે નહી તેથી વિમાસણ કરવા લાગ્યા; ત્યારે પેલે બે, ધીરજ રાખે, ઉતાવળ કરે નહી. અત્યારે નહી વધે તે ન્યાયાધીશની સમક્ષ વધી જવાની જ; કારણકે તે સાચે મંત્રવાદી છે; જ્યારે વધશે ત્યારે સરખી ચાર હાથ થઈ જશે, પ્રાતઃકાલ થયે. પિલિસે તેઓને કેટમાં ઉભા કર્યા
For Private And Personal Use Only