________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૦
હઠાવી ઉત્તમતા અપણુ કરે છે; આ વિચાર કદાપિ ભૂલવા નહી; સામાના ગુણા ખતાવવાની ઇચ્છા ન હેાય તા મૌન રહેવું તે હિતકર છે; સામાના અવગુણા ગાવાથી જો તેઓ સદ્દગુણી હશે તા અવગુણી બનશે નહી અને તમે અવગુણુાના પાત્ર ખનશે. અવગુણાની યાદી કરવાથી પણ તેઓ એચિંતા આવી વળગે છે. તમારે સદૂગુણી ખનવુ છે કે દુર્ગુણી ? સદ્ગુણી અનવું હોય તે સામાના ગુણાને જાહેરમાં મૂકે, અગર અનુમાદનાક મૌન રહે કે જેથી આવી મળેલા સદ્ગુણેનુ રક્ષણ થાય અને ટકી રહે-અગર તેમાં વધારે થાય. એક મહાશય કવિ કથે છે કે- ‘અવગુણુ ઢાંકે ગુણ ગ્રહે, ન વદે નિષ્ઠુર વાણુ; મનુષ્ય રૂપે દેવતા, નિર્મલ ગુણુની ખાણુ.
,,
૭૦૪, ગુણાના ગ્રહણમાં દેવત્વ પાસે આવતું રહે છે–સામાના ઉપરની મૈત્રી ભાવના કાયમ રહે છે. તેના અવગુણાને જાહેર ન મૂકતાં શિખામણુ આપવાની ભાવના જાગ્રત થાય છે, આપણે પાતે સથા સદ્ગુણી નથી તે અન્ય જના સથા સદ્ગુણી હાય કચાંથી ? માટે અધમતાને સ્થાને ઉત્તમતાને સ્થાપા-ઉત્તમતાને તમારા હૃદયમાં લાવવી. અને સ્થિર કરવી તે સદ્વિચાર અને વિવેક-નિદિધ્યાસન પર આધાર રાખે છે; વિચારા અને વિવેક, સર્વ જનતાનું ઘડતર છે—સુંદર ઘડતરથી શાલા વધે અને ખરાખ ઘડતરથી શાભા ઘટે, મહત્તા-પ્રસિદ્ધિ થાય નહી. આ ઘડતરને ઘડવુ તમારા હાથની વાત છે, ઉન્મા`ગામી વિચારાને પૃથક્ કરીને સન્મા ગામી અનાવા.
૭૫. પાપીઓને પાપોના ભય હાતા નથી પણ
For Private And Personal Use Only