________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચામશે? તે આધેલું. અફીણ અમારા પિતાને મળતું હોવાથી તમારે નાખુશ થવાની જરૂર નથી. બ્રાહ્મણ ચૂપ થઈ ગયાકાંઈ પણ ઉત્તર ભાગે વહી; ત્યારે રાજપૂતે ગુસ્સાને ધારણ કરી કહ્યું કે તેને સ્વાર્થની ખાતર આડું અવળું સમજાવી લૂંટી રહ્યા છે. અને સ્વાર્થને સાધે છે, આ રીતે અમને સમજાવી ભલે ઘસ્યાની વસ્તુઓ લઈ ગયા, પરંતુ ઘોડાને પણ અમારા કુટુંબને જેમ તેમ સમજાવી લઈ ગયા; આ પ્રમાણે કહીને તે ઘડાને છોડીને ગ્રહણ કરી સ્વગૃહે રજપૂત આવ્યો જેથી બ્રાહ્મણની વાત, સઘળે પ્રસિદ્ધ થઈ, સઘળા, રજપૂતે સમજી ગયા. આ મુજબ સમજણ પડતાં રૂઢિબદ્ધ માનવીઓની જિસણ ટળે છે.
ક૨૮. બાલકને જ્યારે તેમના માતા પિતા વિગેરે વહિલ રીરિક શુદ્ધિ માટે નવરાવે છે ત્યારે રડ્યા કરે છે. અને કકળાટ કર્યા કરે છે. તે બાલકોને ભાન હતું એ નથી કે નાહવાથી શારીરિક શુદ્ધિ થાય છે તે પ્રમાણે બાદ્યાત્માપુદ્દલાનંદી અને ભવાદી મનુષ્યને સગુણ વડ્રિલે તથા ગુરુમહારાજ, તેમની માનસિક અને આત્મિક શુદ્ધિ માટે સવાણીરૂપી પાણી વડે પુનઃ પુનઃ સ્નાન કરાવે છે ત્યારે વારે વારે મનમાં અરુચિભાવને ધારણ કરવા પૂર્વક વડિલે તથા સુરુદેવના પ્રતિકૂલ, બનીને યઢા તઢા બેલવા તૈયાર થાય છે. પણ તેઓ સમજતા નથી કે આ સદપદેશરૂપી વાણીથી
નાન કરાવે છે તેથી પિતાની જ શુદ્ધિ થતી હોવાથી આ સતિ સુધાય છે. અને સત્ય સુખને ભાવ પ્રકટ થત જાય છે. અનાદિકાલથી સ્વદશ ભૂલી વિભાવ દશાના વેગે
For Private And Personal Use Only