________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ઓછી થાય છે. તેથી સારી સામગ્રી તે પણ સુખશાંતિ રહેતી નથી. માટે વતુરૂપની વિચારણા કરીને વિકલ્પ અને સંકટને હઠાવવા પ્રયાસ કરવાની ખાસ જરૂર છે.
વિક અને સંકથિી જ સંસારમાં વિષય કષાયના વિકારને વેગ વધે છે અને જે સુખશાંતિ હોય છે તે અલ્પ થાય છે, આર્તધ્યાન, રૌદ્રધ્યાન આવીને સ્થાન જમાવે છે માટે તેઓને દૂર કરવામાં જ હુશીયારી છે.
૧૦૨. પ્રત્યેક પ્રાણુઓ તથા અચેતન વસ્તુઓ, પિતાના સ્વભાવે ગુણ અને દેશને અર્પણ કરે છે, લીમડાની પાસે જઈને કહો કે, તું કહે કેમ? અને આંબાની પાસે જઈને પુછે કે તારા મીઠા ફલ કેમ? આને જવાબ રવભાવમાં જ આવશે. માટે ધમજનેએ પણ પિતાને દયાધર્મઆત્મધર્મ ભૂલ ન જોઈએ.
૧૦૩. આત્મશુદ્ધિને કે આત્મિકવિકાસમાં આગળ વધવાને માર્ગ જે કઈ હોય તે આહારને જય, આસન તથા નિદ્રાને જય, શરીર-વચન અને મનને જય, તીવ્ર વૈરાગ્ય-અપ્રમાદ-એકતતા તથા પરમેષ્ટિના ગુણેનું ધ્યાન છે.
અલ્પાહાર-અલ્પનિદ્રા, અલ્પવિહાર, પ્રમાણપત ભાષા, નિયમિત કામ-કાર્ય, આ મનને તથા ઈદ્ધિને વશ કરવામાં અનન્ય સાધને છે. આ સાધને સિવાય જેઓ માનસિક વૃત્તિને વશ કરવા પ્રયાસ કરે છે, તેઓ ફલીભૂત થતા નથી.
૧૦૪. આ જન્મને પ્રબળ પુરુષાર્થ, પૂર્વકર્મોને
For Private And Personal Use Only