________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૯
શ્રદ્ધાને ત્યાગ કે અશક્ય થઈ પડે છે. કુગુરુને સુગુરુ માની તેમાં રાગ બંધાય છે તેના વચનેને સત્ય માની તેણે કહેલાં વચન પ્રમાણે વર્તન થાય છે, તથા કુધર્મને સુધર્મ માની તેને મેહ મુકાતો નથી; આ કારણથી માનવીઓને સન્માર્ગ હસ્તગત થતું નથી અને સન્માર્ગ હસ્તગત ન થતાં અવળી ભૂલભૂલામણના દુઃખદાયક જંગલમાં પરિભ્રમણ કરવું પડે છે અને પરિભ્રમણ કરતાં જ્યારે આધિ-વ્યાધિ અને વિડંબના ઉપસ્થિત થાય છે ત્યારે પિકા પાડવામાં આવે છે. વલોપાત વારે વારે થાય છે છતાં વસ્તુની-માર્ગની વિચારણું કરી શકતા નથી. આવી મુગ્ધતાના ગે મનુષ્યને ગુઢ-મીઠે અગર દેખીતે માર પડ્યા કરે છે–પણ મેહ મદિરાના ઘેનથી ઘેરાએલ માનવગણને સાધન સામગ્રી અનુકુળ મળી હોય, તે પણ તેઓ જાગ્રત થતા નથી, આ કેવું કમભાગ્ય? ૭૨૧. કુળનો ન વિશsed, વ સંg ra
धीरस्यविपन्नास्ति, नासाध्यं व्यवसायि नाम् જેઓએ વિચાર અને વિવેકપૂર્વક સમ્યગજ્ઞાનને પ્રાપ્ત કરીને સદગુણેને મેળવ્યા છે તેઓને જ્યાં જાય ત્યાં સ્વદેશ જેવું લાગે છે. આ વિદેશ છે તેવું તેને લાગતું નથી, પરંતુ જેઓમાં ગુણેને નિવાસ નથી તે તે વિદેશમાં કાંઈ પણ લાભ મેળવતું નથી અને વારે વારે ઠોકરો ખાતાં સ્વદેશની યાદિ કર્યા કરે છે અને સ્વદેશ તરફ પાછા વળે છે. ગુણે સર્વત્ર પૂજાય છે અને સન્માન-લાભ આપે છે–સુગંધ રહિત કેશુડાના પુષ્પ તથા આવળના પુનું કેઇ સન્માન
For Private And Personal Use Only