________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૬
થાય ? જો નિમિત્તોની સાથે આત્માની ઓળખાણ ધ્યેય ડાય તા તે નિમિત્તો સાÖક થાય છે. સારા નિમિત્તો મળ્યા પણ આત્માની ઓળખાણુ થઈ નથી તેનું કારણ આસક્તિ છે માટે આત્માની ઓળખાણ માટેના સાધનાને સદુપયાગ કરવા.
આત્માના ગુણાની રમણુતામાં જો પ્રીતિ હોય તે સારામાં સારા સાધના હાજર થાય છે. આત્માના ગુણામાં એવી તાકાત છે કે સિદ્ધ દશા જ્યાં સુધી પ્રકટે નહી ત્યાં સુધી તેના સાધનાને ખે'ચાઇને હાજર થવુ પડેજ, માટે નિમિત્તો મળ્યા પછી તેમાં સુઆવુ જોઇયે નહી. જ્યારે સારા સાધના હાજર થાય છે, ત્યારે આત્માની ઓળખાણુ વિનાના માણસે તેને સુખ માની મુગ્ધ બનતા હેાવાથી આત્મતત્ત્વથી વિમુખ બને છે, કારણકે તેને આત્માના ગુણ્ણાના અનુભવ હાતા નથી. પર`તુ જ્યારે વિચાર–અને વિવેક લાવીને તપાસ કરે છે ત્યારે તેઓને માલુમ પડે છે, કે આ તે સાધના છે-સાધ્ય બહુ દૂર છે. માટે સાધનામાં મુખ્ય બનવું ન જોઇયે. પણ સાધના દ્વારા સાધ્ય મેળવવુ તે યાગ્ય છે. આવા વિવેક કાયમ રહે તેા સિદ્ધ દશાના સુખા દૂર નથી. તે તે પાસે રહેલા છે. પાસે રહેલ વસ્તુને દૂર શેાધવા જતાં ક્યાંથી તે વસ્તુ મળે ? અને તેને માટે કરેલા પ્રયાસ પણુ ક્યાંથી સલ થાય ? ૪૭૮. વિષય અને ક્યાયના વિકારા, પ્રાપ્ત થએલ સારા સાધનાને નિરક બનાવે છે. એટલું જ નહી પણુ પેાતાને વિષયી અને પીડાજનક બનાવી મૂકે છે. માટે પ્રથમ વિકારાને શમાવવા અગર મૂલમાંથી ક્ષય કરવા વિચાર અને
For Private And Personal Use Only