________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમજ વિવિધ વિપત્તિઓદાયક વિષય-કષાયાક્રિકના વિકારાને વશ વર્તી સુખ માની બેઠા છે. આવા મનુષ્યાને આરેાગ્ય તથા સુખશાતા કયાંથી મળે?
સુખના સાધના ઇર્ષ્યાના ત્યાગ-મમતાના ત્યાગ, અહંકારના ત્યાગ અને સુદેવ-સુગુરુ અને સુધર્મની શ્રદ્ધાપૂર્વક આરાધનામાં રહેલા છે. આ સાધના જ, વ્યાવહારિક કાર્યાં કરતાં મહુ મદદગાર અને સહકારને આપવા સમર્થ બને છે. આ સિવાયના સાધના સંતાપ–પરિતાપ જનક છે.
૩૭૪, સત્ય કાર્યોમાં, પાપકારાદ્ધિ કાર્યોંમાં સરખી રુચિવાળાઓના મંતવ્યમાં ભેદભાવ હાતા નથી, તેથી જ તેઓ ધારેલા કાર્ટ જલ્દી સાધી શકે છે.
જ્યારે મતભેદ હાતા નથી ત્યારે જ ધર્મ અને ધંધાની જાડાજલાલી થાય છે અને જ્યારે વિચારભેદ-માહુજન્ય મતભેદ જન્મે છે ત્યારે જ તે જાહેાજલાલી ડાસ પામે છે; એકતામાં વિષ રેડાય છે. માટે એક રુચિવાળા બનવું.
૩૭૫. પાણી એ વરાળનું અને બરફ એ જેમ પાણીનું સ્થૂલ સ્વરૂપ છે, તેમ શરીર પણ માત્ર માનસિક વૃત્તિનું ખા સ્વરૂપ છે; માનસિક સ્થિતિ તે બુદ્ધિનું સ્થૂલ સ્વરૂપ છે.
૩૬. તમારે આરાગ્ય-શારીરિક શક્તિ વધારવી હાય તા પ્રથમ માનસિક વિચારાને નિલ બનાવવા માટે પ્રયત્ન કરવાની ખાસ આવશ્યકતા છે. આ સિવાય આરેાગ્ય અને માનસિક શક્તિ માટે પ્રયત્ન કરવા તે વૃથા છે. કેટલાક મનુચ્ચે માનસિક વિચારાને શુદ્ધિ કર્યાં સિવાય દવા વિગેરેના
For Private And Personal Use Only