________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
તેમની અજ્ઞાનતાની અવિધ કહેવાય ! પશુપ’ખી પણ એકવાર માર ખાધા પછી અને પીડા સહન કર્યાં પછી, તેવા માર્ગે જતાં નથી; પણ માણુસા તેવા માર્ગે જાય, તે પછી દુઃખ ભાગવે તેમાં શું નવાઇ ! માટે સમજીને પીડા-યાતના આવે નહી તેવા માર્ગ સ્વીકાર કરવા તે અતિ કલ્યાણુકર છે; સમજ્યા ત્યાંથી ફ્રી ગણા, સમજ્યા ત્યાંથી પાછા હઠ, દુઃખ સકટ આવશે નહી.
યુવાવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં સરખા વિચારા રહે તેમજ સુખશાતા રહે તેવી કેળવણી લેવાની અને આપવાની ખાસ અગત્યતા છે; કારણ કે યુવાવસ્થામાં ઇન્દ્રિયોના વિષયના વિકારા જોર પકડતા હાવાથી સુખશાંતિ રહેવી મુશ્કેલ છે, અને વૃદ્ધાવસ્થા વ્યાધિઓથી ઘેરાએલ હાવાથી તેમાં પણ સુખશાતા રહે ક્યાંથી ?
૨૧૫. કેળવણી એવી હાવી જોઇએ કે યુવાવસ્થામાં શારીરિક અને માનસિક શક્તિના વિકાસ થાય; અને તેનુ ફૂલ, વૃદ્ધાવસ્થામાં પણ મળે અને આનંદ રહે. જે યુવાને મમાં આવી શારીરિક અને માનસિક શક્તિને વિષય વાસનામાં વેડફી નાંખે છે તેઓની ઉત્તરાવસ્થા સુખરૂપ નીવડતી નથી-પીડાઆથી પસાર થાય છે.
'
૨૧૬. કર્મોને લઈ સુખ દુઃખ સમૈગ વિયેગા થવાના જ; પણ તેવા પ્રસ ંગે મમતા અને મુ ંઝવણુની જાલમાં ન પડવું, તે જ જ્ઞાનની સલતા છે. આ પ્રમાણે સમજી સુજ્ઞજના તેવા પ્રસંગે સમત્વને ધારણ કરીને ખીલ્કુલ ગભરાતા નથી, અને પથ્થર જેવા કઠિન બની ઉદયમાં આવેલ કનિ વિલ કરવા સમર્થ બને છે.
For Private And Personal Use Only