________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૯
તેથી તમાને ખ્યાલ આન્યા હશે જ, કે ચિતા સંતાપાદિ અલ્પ થયાં કે તેમાં વધારા થયા? અનાદિકાળની આ ભ્રમણા કયારે ટળશે ? તેના વિચાર વારે વારે કરે, અને માનસિક શુદ્ધિ માટે પણ પ્રયત્ન કરે; માનસિક શુદ્ધિ કરવી તે સ્વાધીન છે અને શારીરિક શુદ્ધિમાં પરાધીનતા રહેલી છે. ગમે તે વખતે મનઃશુદ્ધિ કરી શકાય છે—પાણી કે વખત કે સાધનની જરૂર પડતી નથી અને ખુશ મિજાજમાં રહેવાય છે. શરીરની શુદ્ધિ માટે તે સ્વચ્છ પાણી, બેસવા માટે મનગમતી જગ્યા, તેમ જ વખત વિગેરેની જરૂર પડે છે. કદાચ ઈષ્ટ પાણી અગર વખતના અભાવમાં ચિન્તા થયા કરશે, આ પ્રમાણે માનસિક શુદ્ધિ કરવામાં હાતુ નથી. ભલે પછી રાજા–મહારાજા કે શ્રીમંત હાય અને સ’પત્તિ-વૈભવ-સત્તા વિગેરે હાજર હાય અને દિવસમાં બહુ વખત સ્નાન કરવામાં આવે તાપણુ માનસિક શુદ્ધિ સિવાય કદાપિ સુખ શાંતિ મળતી નથી તેમજ રહેતી પણ નથી, તેમજ બુદ્ધિના વિકાસ થતા નથી. માનસિક શુદ્ધિપૂર્વક થએલ બુદ્ધિના વિકાસવાળા મહાશયાને, જે જે સ’કટા–વિડંબનાઓ અને વિક થયા કરે છે, અને ઉત્પન્ન થઈ પુનઃ પુનઃ આપત્તિમાં સપડાવે છે, તેનું કારણ ક્રમ જ માને છે. અને ફક્ત શારીરિક શુદ્ધિમાન તે સંકટ–વિડના વિગેરે જે જે આવી પડે છે, તેમાં પ્રભુની ઈચ્છા છે. આમ સમજી તે સ કટા વિગેરેને ટાળવા એનસીબ અને છે.
૭૯. ઉત્તમ માણસાના વિચારો ઉચ્ચારા અને આચાર પણ ઉચ્ચ કોટીના હેાય છે. કાઇનુ' પણ ખરામાં કરવાની તથા નુકશાન-પીડા કરવાની ઈચ્છા પણ નથી હેવી તેથી તેઓ પ્રતિપક્ષવગ કે શત્રુએ નમતા આવે ત્યારે ક્ષમાને
For Private And Personal Use Only