________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ પરંતુ તે તરફ પ્રયાણ કરવું એટલે તેમની આજ્ઞા પ્રમાણે વર્તન રાખવું અને તે વર્તન દ્વારા આત્મિકશક્તિને ખીલવવી તે આપણા હાથની વાત છે.
૧૨૬. આખા વિશ્વને ભાર તમે ઉપાડી શકશે નહી; પણ તમારે ભાર તે ઉપાડી શકશે. માટે જેટલું પિતાનું કાર્ય હોય તેટલું પોતે કરી લેવું. અન્યના ભરૂસે રહેવું નહીં; પિતાના પગભર ઉભે રહેનાર સ્વતંત્રતાને વરે છે.
૧૨૭. અધિકારીઓને પિતાની સત્તાના આધારે વિવિધ પ્રકારની ભેટે મળે છે તેથી બહુ ખુશી થતા માલુમ પડે છે. પણ જ્યાં સુધી આત્મિકગુણની ભેટ મળી નથી-ત્યાંસુધી ખુશી થવામાં સત્યસુખ ભાસશે નહી, આત્મિક ગુણેની ભેટમાં સર્વ ભેટ સમાઈ જાય છે, અને તેની કિંમત પણ કેઈ કરી શકે એમ નથી.
૧૨૮. કેટલાક કારણેથી અન્ય મનુષ્ય, આપણને પ્રતિપક્ષી જેવા લાગે છે, તેથી તેઓના સગુણે પણ દુર્ગણ જેવા ભાસે છે, એટલે ગુણાનુરાગી બનાતું નથી; અને તેઓની નિન્દા કરાય છે પણ ગુણનું ગ્રહણ થતું નથી. - સદગુણે વિના સત્તા–સાહાબીસંપત્તિ બરાબર શેલતી નથી; દરેક વ્યક્તિઓને જે શોભાવનાર તેમજ વિકાસમાં આગળ વધારનાર કેઈ હોય તે સદ્દગુણે છે, આ સિવાય કરેલી અલંકારની શોભા વૃથા છે.
આત્મવિકાસમાં આગળ વધારી મહત્તા અને પૂજ્યતાને અર્પણ કરાવનાર જે કંઈ હોય તે સદ્દગુણે છે. દુનિયાની
For Private And Personal Use Only