________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૮
ત્યાગ કરીને આશાવાદી બને. આશા મુજબ મળી આવશે.
૭૮૧. ઉત્તમ પુરુષોની બીન હયાતીમાં તેઓના સદ્દગુણોની વારેવારે યાદ આવે છે અને તેમની કિંમત સમજાય છે પણ, તેમની હયાતીમાં બરાબર તેમના સગુણેની કદર થતી નથી, તેનું કારણ એ છે, કે તેમના સદ્દગુણેને જાણુનાર પ્રાયઃ ઓછા હોય છે અને કદર કરનારા અજ્ઞાની હોય છે. સહરાના રણમાં પાણીને અભાવ હોવાથી તેનું વારેવારે સ્મરણ થાય અને તેના ગુણેની કદર થાય છે, માટે જ્યારે ઉત્તમ પુરુષોનું અસ્તિત્વ હોય ત્યારે તેઓના સદ્ગુણ તરફ લક્ષ રાખવામાં આવે તે ઘણે આત્મિક લાભ થાય, અને વિદનેના પ્રસંગે ધૈર્ય અને સહનશીલતા આવી હાજર થાય. માટે પ્રથમ સામાન્ય માણસોમાંથી પણ ગુણ ગ્રહણ કરવાની તેમજ અનુમોદન કરવાની ટેવ પાડવી જોઈએ કે જેથી ઉત્તમ પુરુષના સદ્ગુણોનું ગ્રહણ થાય અને અનુમોદનાપૂર્વક પિતાનામાં તેવા સગુણેને નિવાસ થવાથી સદ્ગુણ બનાય અને ઉત્તરોત્તર આત્મોન્નતિને સત્ય લાભ લેવા માટે દેને જોવાની જે કુટેવ
અનાદિ કાળથી પડી છે તેને હઠાવી ગુણોને ગ્રહણ કરે જેથી દેને ગ્રહણ કરવાથી જે પાપ બંધાય તે બંધાશે નહી. સદ્ગુણેને ગ્રહણ કરવાથી તથા અનુદના કરવાથી દરેક પ્રાણીઓ પર મૈત્રીભાવના થશે. અને ઉત્તમ પુરુષના સદૂગુણે દેખી અમેદભાવના હાજર થશે અને અધમમાં અધમ પ્રાણીઓ પર દુષ્ટ વિચારે આવશે નહી. આ ઉત્તમ થવાને માર્ગ છે. દરેક પ્રાણીઓમાં ચેતના હેવાથી સુંદર એગ્ય સાધને મળતાં ઉચ્ચ સ્થિતિ આવીને ઉત્તમ બને છે. અધમ રહેતા નથી. માટે મૈત્રી
For Private And Personal Use Only