________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮. ઉત્સાહ-હિંમત-આશા ને આનંદ એ એવા સાધને છે-કે વૃદ્ધને યુવાન બનાવે છે. દીન-હીનમાં પ્રબલતા લાવે છે. નિરુઘમીને ઉદ્યમી બનાવે છે. મૂર્ખને પંડિત બના વનાર જે કઈ હેય તો, ઉત્સાહ-હિંમત વિગેરે સગુણ છે. આ સિવાય-મનુષ્ય, નિર્માલ્ય બની ખુરી પુરીને પિતાનું જીવન ગુજારે છે. અને સડે છે. આ જગતમાં ઉત્સાહ અને હિંમત આપનાર તે સદ્દગુણે સાચા મિત્રે છે. સદ્દગુણે એ આધિ-વ્યાધિ અને ઉપાધિના દુબેને દૂર કરવાની સાચી દવા છે આવી સાચી દવા લેવા દરરોજ લાગણી રાખવી. - ૧૯૯, ગુણે જેવાને બદલે સામા માણસમાં પૈસે પરિવાર જેનારા ઘણુ મળી આવશે પણ સદ્ગુણેને જેનાર વિરલ હોય છે તેથી પણ સટ્ટણીનું રણ હલકું મનાતું નથી. પણ ગુણેને ભૂલી પૈસા પરિવારનું ધારણ હલકું મનાય છે. કારણકે સદાચાર-ઉત્સાહ-હિંમત વિગેરે ગુણેથી જ પૈસા-પરિવારનું રક્ષણ સારી રીતે થાય છે, સંગે સારા મળ્યા પછી તેમાંથી લાભ ઉઠાવ તેમાંજ ડહાપણ છે.
માણસની શ્રેષ્ઠતા તેમજ લાયકાત, તેમની જડ સંપત્તિ ઉપરથી અંકાતી નથી. અને આંકી શકાય નહી. કેમકે, કેથળી ગમે તેટલી ભારે હોય પણ હૃદય હલકું જે હેય, મિલકત વિશાળ હોય છતાં સમજણ ટુકી હેય, અને વાણી મીઠી હોય છતાં કરણી સ્વાથી હેાય તે આ જડ સાધનાથી શું વળે?
તમને પૈસાઓ મેળવવામાં આનંદ પડે છે. પણ તેની
For Private And Personal Use Only