________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેખા દે છે, શરીર વ્યાધિઓથી ઘેરાય ત્યારે ધન લક્ષમીને વ્યય અધિક પ્રમાણમાં થાય તેમાં આશ્ચર્ય નથી! અને કામકાજ પણ બરોબર બને નહી; તેથી વિવિધ વિધ્રો આવીને ઘેરે ઘાલે છે; આ સ્ત્રીઓને એવું બન્યું; શારીરિક શક્તિ, કજીઆ કંકાસથી હણાઈ ગઈ, ઘરનું કામકાજ બની શકતું નથી; ધનને અધિક વ્યય થવા લાગે છેવટે બહુ દુઃખી થવા લાગી, ત્યારે ધાર્મિક દંપતી, ધર્મની આરાધના કરતા હોવાથી મન વચન અને કાયાની શુદ્ધિના મેગે આનંદમાં રહેવા લાગ્યા અને કર્મજન્ય વ્યાધિઓને હઠાવવા શક્તિમાન બન્યા; વ્યાપારમાં પણ અધિક સારો લાભ મળતો રહ્યો, અને મિલકતમાં વધારે પણ થવા લાગ્ય–આ દેખીને પેલી સ્ત્રીઓ લેકની આગળ કહેતી કે, ભાગની વહેંચણ વખતે વધારે મિલક્ત લીધેલ હોવાથી અધિક ધનવાન બનીને હેર કરે છે; અને મળવાથી દુઃખી છીએ; પણ પિતાના દેથી દુઃખી બનેલ છે તેને
ખ્યાલ આવતો નથી, આ કેટલી અજ્ઞાનતા? મનુષ્ય જ્યારે પિતાની અજ્ઞાનતાથી વ્યાધિગ્રસ્ત થાય છે, વ્યાપારમાં ખેટ આવે છે અને સગાં વહાલાં વિરોધી બને છે ત્યારે પિતાની અજ્ઞાનતાને દેષ દેખતા નથી અને અન્ય નિમિત્તો ઉપર દેખાપણ કરી કર્મના બધે બેવડા બંધાય છે; માટે સુખી થવાને માર્ગ, પિતાની અજ્ઞાનતાના દોષને નિરખી તેઓને દૂર કરવામાં છે; દુઃખી બનેલ આ સ્ત્રીઓને કઈ એક સજજને કહ્યું કે તમે તમારા સંબંધી ઉપર દુઃખી થયાને દોષ મુકો છે તે ઠીક નથી; તમે કાંઈ જાનવર જેવા નથી કે બાલક જેવાં નથી કે ભાગમાં થોડું
For Private And Personal Use Only