________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૪
થાય છે તે બંધ પડે છે. એટલે કર્મને ત્યાગ કરવામાં ધર્મ અનન્ય સાધન છે. કર્મની સત્તા આગળ ધર્મ સિવાય અન્ય કેઈનું ચાલતું નથી એટલે કર્મની સત્તાને તેડનાર જે કંઈ હેય તે ધર્મની સત્તા છે. કલ્પનાઓને નાશ કરનાર-અને અનંત સુખને આપનાર-ધર્મની આરાધના વિના-પ્રાણીઓએ અનંત કણો સહન કર્યા છે અને સહન કરી રહેલ છે અને કરશે. પ્રભુ મહાવીરસ્વામીને કર્મના વેગે ઘણુ કો સહન કરવા પડ્યા. શ્રી ષભદેવ ભગવાનને બાર મહિના સુધી શિક્ષા મળી નહિ. તેમજ કર્મના ગે મલ્લીનાથ ભગવાન સ્ત્રી રૂપે થયા. સંક્ષેપમાં કહીએ તે જેટલા ઔદયિક ભાવે છે, જન્મજરા અને મરણ વિગેરે, કર્મની સાથે સંબંધવાળા છે; તેના વેગે અનંત પ્રાણીઓને અસહ્ય યાતનાઓ ભેગવવી પડે છે, માટે કર્મની સત્તાને તેડવા માટે ધર્મની આરાધના કરવી. ઔદયિક ભાવોમાં મુંઝાવું નહી. જેટલા તે ભાવના આધારેઅનુકૂલ અને પ્રતિકૂલ સંગે મલ્યા છે તે પિતાને ભાવ ભજવીને ખસી જનારા છે; આમ મનમાં સમજીને સારા સંગે મળે ત્યારે મત્ત–બનવું નહીં અને ખરાબ સમય મળે ત્યારે પરિતાપ કરવું નહીં.
૪૭૬. એક ક્ષણની પણ આપણને ખબર નથી કે એક ક્ષણ પછી શું બનશે ! ભાવિના ગર્ભની કેને-કેવલજ્ઞાની સિવાય ખબર પડતી નથી. છતાં માનવીઓ સારા સંગે મળતાં હર્ષમાં ઘેલા બને છે અને ધર્મને ભૂલી અનેક આરંભસમારંભે કર્યા કરે છે, જ્યારે તેમની નજરે તે મળેલા અનુકૂલ સંગોનું પરિવર્તન થઈ અશુભ સંગે મળે છે ત્યારે કેળા
For Private And Personal Use Only