________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૦
તેથી જ ક્ષમા ધર્મમાં આગળ વધશે અને કમાણુ ઘણી થશે. ક્ષમાને વ્યાપાર ક્રોધાતુર જે હોય તેની પાસે કરો. નમ્રતાને વ્યાપાર અહંકારી-અભિમાની તથા સુકકા લાકડાની માફક અક્કડ હોય, તેની પાસે કરે. તથા જે માયાવી, દંભી અને ઠગારા જે હેય, તેની પાસે સરલતાને વ્યાપાર કરે પણ થાય તેવા થવું નહી. “૨૪ તિ વાક્ય” ન કરતાં
-સરઢતા રાખે કે જેથી માયા-કપટ દોષ દૂર ખસે. તમે સારી રીતે જાણે છે કે “ોમપૂજન પરિ લેભી મળે ત્યારે તેની લાલચમાં ન ફસાતાં સંતેષ રાખી પ્રાપ્ત કરેલ પુણ્ય ધનનું રક્ષણ કરી પુણ્ય તથા નિર્જરા કરવામાં આગળ વધે. આમાં જ સર્વ ધાર્મિક ક્રિયાની સાર્થકતા છે, પણ ક્રોધાતુર સામે ક્રોધ કરવામાં, અહકારી તથા અભિમાની સામે અહંકારી અને અભિમાની બનવામાં તથા માયાવી દંભી પ્રત્યે માયા કપટ કરવામાં તેમજ ભીની લાલચમાં ફસાઈ લેભી બનતાં, જે પુણ્ય હશે અને જે પૈસે હશે તે પણ ગુમાવવાનો અવસર આવશે. માટે કોપી સામે કરોધ કરે, અભિમાની–અહંકારી સામે અભિમાન કરે અને માયાવી સામે કટ કલાને કેળવવી અને લેભીના વચન પર વિશ્વાસને ધારણ કરી તેમને વધારે તે બુદ્ધિમત્તા કહેવાય નહી.
૭૬૧. તમારી શોધ અને વિચારે સુખને માટે છે. કારણ કે આત્મા સુખ આનંદમય છે, તેથી સુખની અભિલાષા થયા કરે છે. તમે જે સુખને ઈરછી રહ્યા છે તે સુખ, વિષયના વિકારોએ દબાવી દીધું છે. તે બાણને જ્યારે સમ્યગજ્ઞાનપૂર્વક દૂર કરશે ત્યારે જ સુખની અભિલાષા પુરી થશે
For Private And Personal Use Only