________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪ ત્રી ભૂજન કરવું તે મહાપાપ છે, પારણું તે સૂર્યોદય પછી બે ઘડી ગયા પછી થાય માટે હું ભેજન કરીશ નહી; તેણે માન્યું નહીં. ત્યારે એક યક્ષ આવીને કહેવા લાગ્યું કે, અમારા ભક્ત છે તેઓનું માન રાખતા નથી, તેથી ગદા વડે તને મારી નાંખીશ; આમ કહીને ગદા ઉપાડી પણ તે ચલિત થયે નહીં, ત્યારે સ્વમાયા વડે તેના ગુરુને દેખાડી તેમના મુખે કહેવડાવ્યું. રાત્રી ભોજન કરવું તેમાં પાપ નથી, પણ તે દેવમાયા જાણુને નિશ્ચલ રહા, પ્રાતઃકાલ વિકુવને કહ્યું કે હવે સવાર થયું છે પણ રાત્રી હોવાથી ઉઠશે નહી.
છેવટે તેની નિશ્ચલતા જાણે દેવે તેના પર પુષ્પની વૃષ્ટિ કરી અને વરદાન માગવાની પ્રાર્થના કરી તેણે કહ્યું કે લીધેલા વ્રત નિયમમાં સદાય દઢતા રહે; શિવાય અન્ય માગણી મારે કરવાની નથી; દેવે તેને પ્રણામ કર્યા. અને કહ્યું કે ભલે તમે માગણી કરે નહી તે પણ સાત દિવસમાં તમને રાજ્ય મળશે; સવારમાં સૂર્યોદય થયા પછી બે ઘડી ગયા બાદ પારણું કરીને કેશવ આગળ ચાલ્ય; એક નગરની સમીપે આવ્યા ત્યારે જયમંગલ હાથીએ રાજા તરીકે શુંઢ તેને માટે ઉપાડી; અભિપેક કરીને પિતાના પર રહેલી અંબાડી પર બેસાડ્યો; ચામ વિંઝાયા-છત્ર ધારણ, સેવકેએ કર્યું પ્રધાનાદિક રાજા તરીકે
સ્વીકાર કરીને રાજ્યાભિષેક કર્યો-મરણ પામેલ નૃપની કન્યાને પણ શક્યનું સારી રીતે પાલન કરવા લાગ્યું. પિતાના માતાપિતાની ખબર કઢાવી પણ પત્તો લાગ્યો નહી. એવામાં દુઃખી અવસ્થામાં તે નગરમાં ફરતા માતા પિતાને ઓળખીને તેઓની પાસે જઈને ઓળખાણ આપીને સુંદર મહેલમાં રાખ્યા. બીમાર
For Private And Personal Use Only