________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨ કરીશું તે જરૂર આપણને પણ સુખશાન્તિ રહેવાની-અને ઉદાસીનતા દળવાની. સુખશાતાને આ રાજમાર્ગધેરીમાર્ગ રહેલો છે. આ માર્ગે ગમન કરનારને કેઈ પણ વિન્ન કરનાર થતું નથી, પણ મદદ કરનાર મળી રહે છે.
૩૮૩. ક્ષમતા ધારણ કરવી વારંવાર સાંભળવામાં અગર પત્રેમાં વાંચવામાં આવે છે, કે ઘણા લેકે અત્યંત ધાંધ બની આવેશમાં આવવાથી, તેઓના હૃદય બંધ પડ્યા છે.
ગમે તેવા પ્રતિકૂળ કારણે પામીને અને સંયોગને વશવતી બનતાં, જ્ઞાનના તંતુએ નિર્બલતા ધારણ કરે છે તેથી મગજમાં લેહીનું દબાણ થાય છે અને લેહીનું દબાણ થતાં બુદ્ધિ અને શુદ્ધિ નષ્ટ થાય છે. કેધની દવા જે કઈ હેય તો આમસંયમપૂર્વક ક્ષમાને ધારણ કરવી અને ધારણ કરાવવી તે છે.
ક્ષમાને ધારણ કરવી તેપણુ આત્મસંયમ છે. પાંચ ઈન્દ્રિયોને તથા માનસિક વૃત્તિઓને કબજે કર્યા સિવાય આત્મસંયમની
રોબર આરાધના થવી તે મુશ્કેલ છે. આત્મસંયમની સંપૂર્ણતા થયા પછી દુન્યાની વસ્તુઓ હાજર હોય તે પણ તે વસ્તુઓ તરફને રાગ રહેતું નથી અને તેના તરફનું આકર્ષણ રહેતું નથી, એટલે દુન્યવી પદાર્થોની પરાધીનતા રહેતી નથી. અને પરાધીનતા તૂટેલી હેવાથી આત્મા સ્વતંત્ર બને છે.
૩૮૪ દુન્યવી પદાર્થોની પરાધીનતા, જગતના જીવને માટે હેટી બેડી છે, જેલ છે; જેલમાં રહેલને સુખશાંતિ મળતી નથી. ભલે પછી જેલમાં ખાવાપીવાની સગવડતા હોય, બહુ
For Private And Personal Use Only