________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨
તિલક કરવમાં હાથ ઉચે થઈ શકતું નથી અને વધાવી શકાતું નથી; તેથી ભાણેજે કહ્યું કે કેમ તિલક કરતા નથી ને વધાવતા નથી? જવાબ આપતા નહી હોવાથી પરાણે હાથ ઉંચે કરાવે છે, ત્યારે બગલમાં લટકતી ઝેળીમાં મિકે રહેલા છે તે નીચે પડ્યા, અને ધુળ ભેગા થયા. નારીને વેશ ધારણ કરીને આવેલો, તે સઘળા માણસે વરચે અપમાનનું ભાજન બને અને મુઠીવાળી નાસી જવું પડયું તેનું વર્તન જાહેર થયું, તેને કેઈ વિશ્વાસ રાખતું નથી, સગાં વહાલાં ધિક્કાર કરવા લાગ્યા તથા પેલી સ્ત્રી પણ તિરસ્કાર પાત્ર બની; ભાણે જે સારી શીખામણ આપી સદુવર્તનશાલી બનાવી અને તેના મામાને પૈસા પાત્ર બનાવી પિતાને સ્થાને ગ; શેઠ ધનાઢ્ય બન્યા, અને પ્રથમની માફક પ્રભુ સેવા ભક્તિ-દયા દાનાદિક પકારના કાર્યો કરીને સ્વધનાદિકની સાર્થકતા કરી અને સદ્ગતિને પામ્યા; આ પ્રમાણે પરોપકારાદિકના કાર્યો કરતાં અચિત્ય વિપત્તિઓ આવે તેમજ પુત્ર પત્ની પરિવાર વિરુદ્ધ થતાં પણ જે ધાર્મિક
માં દૃઢતા રાખે છે, પાછા હઠતા નથી, તેઓને સગાં વહાલાં પણ સહાય કરે છે, દેવે પણ તેઓના
ગુણેના આકર્ષણથી સહાય કરે છે, માટે નીતિના ધર્મના માર્ગથી કદાપિ ખસવું નહી. કદાચિત્ કષ્ટ પડે પણ હિંમત હારવી નહી. જગતમાં સારી પરિસ્થિતિ કે અનેકૂલ દશા, પિતાની કરણું-વર્તન મુજબ આવી ઉપસ્થિત થાય છે, માટે વર્તન ઉપર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે; બાબ વિચાર-ઉચ્ચાર અને આચારથી ન દુઃખી અવસ્થા ય છે અને સાત્રિા વિગેરેથી દુખી દશા રહેતી નથી તેમજ
For Private And Personal Use Only