________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
અને આત્મિક વિકાસમાં આગળ વધાય; સતાષાદિના ચગે સ્વજીવન નવજીવન અને છે અને માણસાઇ–દિવ્યતાના આવિ ભાવ થાય છે; પેાતાના-અને પરિવાર પુરતુ ધનાર્દિકનું સાધન હાય તાપણુ અધિક ધનાદિકનું ઉપાર્જન કરવા આશામાં પકડાએલ માનવીએ સાત પેઢી સુધી ચાલે તે માટે વિવિધ આરભા કરવામાં પાછા પડતા નથી; પણુ પાતાના આત્મ તત્ત્વને ગુમાવતા હાવાથી શાંતિ ક્યાંથી મલે ? અને પાછા સુખશાંતિને ઈચ્છી રહેલા છે; સુખશાંતિ સતેષમાં છે તેને ખ્યાલ આવતા નથી; તેથી હાય વરાળ કરતા હાય છે; કાઈ સદ્ગુરુ સમજાવે તા પણ તે ઉપદેશ રુચિકર થતા નથી અને ઉલટુ' કહે છે કે, તમા તે સંયમી, એટલે તેની જરૂર પડે નહી; અમે તે સસારી એટલે દરેક પ્રસંગે-પગલે પગલે ધનાદિકની જરૂર પડે. કદાચિત્ વ્યાપાર ધંધામાં ગુમાવીએ તે સંગ્રહી રાખેલ ખપમાં આવે, સંતાય રાખીએ તા જરૂરી પ્રસંગે બહુ કષ્ટ પડે.
ગુરુ મહારાજ, તેના ઉત્તર આપતા કહે કે તમાએ એ પેઢી સુધી ચાલે તેટલું ધનાકિને સંગ્રહી રાખેલ છે, છતાં ગુમાવવાની વાત કરે છે તે ઉચિત છે ? કદાચિત્ ગુમાવવાને પ્રસંગ ઉપસ્થિત થાય તેા સગ્રહી રાખેલ ખપમાં આવે નહી ? પણુ મહારાજ, અમારી આશા અને ઈચ્છા એવી છે કે સાત પેઢી સુધી ચાલે અને અમારા સંતાને તે ધનાર્દિક દ્વારા લહેર કરે તેથીજ અમારે સતેાષ રાખવા પાલવે નહી; ગુરુ મહારાજ કહે કે, સાત પેઢીની શા માટે ચિન્તા અને વલેપાત કરી છે ? તમારૂ તે પહેલાં, સૌંભાળે; તમારી તથા તમારા
For Private And Personal Use Only