________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૧ વિયોગ થયા સિવાય રહેતું નથી અને સાથે આવતા નથી; અરે ! તમારી પાસે અઢળક ધન હોય, અનુકૂલ પરિવારાદિક હેય તેપણુ ગ્રામાન્તર ગમન કરતાં કે પરદેશ જતાં તેઓ સાથે આવતાં નથી તે પરલકે-પરભવમાં જતાં સાથે કયાંથી આવશે? આવશે ધર્મધ્યાનના સંસકારે.
૬૫૩. માતાપિતા શિક્ષક વિગેરે જો નીતિમાન હશે અને ધર્મની આરાધના કરતા હશે તથા તમે પણું નીતિમાન તથા ધાર્મિક ક્રિયામાં તત્પર હશે તે તમે મેળવેલા પદાર્થો દ્વારા કલ્પનાજન્ય સુખને મેળવી શકશે પણ સત્ય-આત્મિક વિકાસજન્ય સુખને પ્રાપ્ત કરી શકશે નહીં. કારણ કે સાંસારિક કાર્યો કરતાં કર્મો બંધાય છે અને કર્મોના આધારે જ કલ્પનાએને ઉદ્ભવ–જન્મ થાય છે, કલ્પનાઓથી સંસ્કાર-વાસના આવીને નિવાસ કરે છે. તેથી જ વિવિધ વિક અને સંસ્કાર થયા કરે છે, માટે નીતિનું પાલન તથા ધર્મની આરાધના દ્વારા દુન્યવી પદાર્થોની અભિલાષાને ત્યાગ કરવાપૂર્વક આત્મિવિકાસની સિદ્ધિ થાય, સંકલ્પ વિકપ ટળે અને સિદ્ધિમાં આગળને આગળ વધાય-એવી નીતિ તથા ધર્મની આરાધનાને કરવા પ્રયત્નશીલ બનવું તે જરૂરનું છે; નીતિના પાલનથી તેમજ ધર્મની આરાધનાથી દુન્યવી પદાર્થો પણ આવી મળશે પણ તેથી અભિલાષાઓ ટળશે નહી, અને ઇરછાઓ ઓછી પશુ થશે નહી, વધતાં વધતાં તૃષ્ણનું રૂપ ધારણ કરશે, તૃષ્ણ વધતાં જીવન પર્યત તેને શાંત કરવા મહા મહેનત કરવી પડશે; એ અરસામાં સંક, વિક, ઇચછાઓ, વધવાની કે ઘટવાની? વધવાની જ; માટે શાસ્ત્રકારના કથન મુજબ નિષ્કામ ભાવે
For Private And Personal Use Only