________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી, માટે શ્રવણ કરીને વિચાર કર તેમજ કાયાવડે બીજાનું કલ્યાણ થતું હોય તે કાર્ય કરવા તત્પર બનવું. કોઇની નિન્દા સાંભળવી નહીં, પણ સગુણનું શ્રવણ કરવા તૈયાર રહેવું, વડીલ પૂને સત્કાર કરે અને સેબત સદાચારીની રાખવી, કે જેથી ઉન્નતિ સધાય.
૨૨૯ સારા વાતાવરણમાં રહેવું. હલકાની સોબતમાં, તેમજ હલકા વચનેને સાંભળવામાં, અને હલકા પાડોશીના સહવાસમાં સદાચારીને ઘણું સહન કરવું પડે છે. તેમજ કેટલાક સદાચારીઓ, એવી ખરાબ સોબતમાં તદ્દન નીચ બની જાય છે કે નીચ કાર્યો કરતાં પાછા હઠતા નથી, માટે દરરોજ સારા વાતાવરણમાં રહેવાની કાળજી રાખવી ઉચિત છે.
૨૩૦. તમો એવાં વચને બે કે તે વચનેને સાંભળી બીજા તમારી હાંસી કરે નહી, અને વદતે વ્યાઘાત આવી પડે નહી. જેમ તેમ ફેકે રાખવામાં કિમત થતી નથી. માટે બેલવાના વખતે પૂર્ણ વિચાર કરે, કે જેથી પરતા થાય નહી અને શ્રવણ કરનારને કાંઇક લાભ થાય; અવિચાર્યું બોલવામાં શાંત થએલ ઝગડે ઉભે થાય છે માટે બેલવું હેય તે એવું છે કે કજીઓ-કંકાસ-ઝગડે શાંત થાય, અને અન્યનું કલ્યાણ થાય તેમાં જ વચનની સાર્થકતા રહેલી છે.
૨૩૧. માનસિક વિચારે અને વલણ સુધાર્યા સિવાય અભ્યદયની આશા રાખવી તે ફોગટ છે. કારણ કે પ્રથમ વિચારે અને વલણ સુધર્યા પછી જ સત્કાર્યો કરવાને પ્રયત્ન થાય છે અને અત્કા, અયુદયને આમંત્રણ આપે છે. અભ્યદય
For Private And Personal Use Only