________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રાની, દુન્યવી નહી-લોભ સમખ નહી, તેથી તે માટે રાગ-વે ને સમ્યગ જ નહીં;
૪૭૯ માંજ હસ્તગત થાય છે. દુન્યવી વિજ્ય તે અંતે પરાજય પમાડે છે.
_૭૩૯ જ્ઞાન સમું ધન નહી–સમતા સમું સુખ નહી, જીવિત સમી આશા નહી-લાભ સમું દુઃખ નહી; સમ્યજ્ઞાની, દુન્યવી વસ્તુઓના સ્વરૂપને સમ્યમ્ રીત્યા જાણતા હોવાથી તેને માટે રાગ-દ્વેષ અને મહિને ધારણ કરતા નથી, તેથી તેઓને સત્ય, સુખના હાવા મળે છે, તેઓ જાણે છે કે રાગ-દ્વેષ અને મેહના વિકાર સત્ય સુખને અનુભવ કરવામાં વિશ્વ રૂપે છે. એટલે તે વિકારોને હઠાવવામાં જ પ્રયત્ન કરતા હોય છે અને તેથી સત્ય સુખને મેળવવા સમર્થ બને છે. સાધારણ કે શ્રીમંતે કે સત્તાધારીઓ જે ધન દ્વારા સુખને મેળવે છે–તેના કરતાં નિર્વિકારી જ્ઞાની અનંત સુખને પ્રાપ્ત કરી શકે છે; રાગ-દ્વેષ મેહ વડેજ ક્રોધ-માન માયા અને તે ઉત્પન્ન થયા છે અને અજ્ઞાનતા–મમતા–અહંકારાદિક વિકારને સહકાર મળવાથી સન્નિપાત જેવી સ્થિતિ થાય છે, માટે તેને નાશ કરવા તૈયાર થાઓ.
જેમ જેમ ધનાદિ બાહ્ય સાધન સામગ્રી મળતી રહે છે તેમ તેમ મમતા-અહંકાર-ઈષ્ય વિગેરે, અજ્ઞાનતા હોવાથી આવીને હાજર થાય છે અને તેનાથી જ વિષયકષાયના વિકાર ઉત્પન્ન થાય છે, એટલે સ્વપ્ન પણ સુખશાંતિ રહેતી નથી.
એક કાપડીઆને અજ્ઞાનતાથી એવી બુદ્ધિ હતી કે-વ્યાપારાધિકદ્વારા ધનને મેળવીએ તેજ સુખ મળે. તેથી જ્યારે ગ્રાહકે કાપડ લેવા આવતા ત્યારે ગમે તેવી રીતે સમજાવીને
For Private And Personal Use Only