________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪
નથી અને ભાંગશે નહી. છતાં તેવા સુખને પ્રાપ્ત કરવા ખાતર સટ્ટા-સર્વત્ર તેએ અભિલાષાએ રાખ્યા કરે છે, તેવા પદાર્થાં–સંચાગાને મેળવવા માટે મહા મહેનત કરવાપૂર્વક અઢાર પાપસ્થાનકે સેવતાં પાછા હઠતા નથી, પ્રયાસ કરતાં તે પદા કે સંચાગા ન મળતાં નિર'તર ઝુર્યાં કરે છે અને પેાતાની શક્તિને ગુમાવતા જાય છે; જો સાચા સુખની ભૂખ હાય તા ભૌતિક સુખની આસક્તિના ત્યાગ કરવાપૂર્વક સમ્યગ્ દર્શનસમ્યગ્ જ્ઞાન ચારિત્ર તપાદિકને આરાધવા પ્રયત્ન કરવા તે જરૂરી છે; આ સિવાય ભૌતિક સુખની ભૂખ ભાંગશે નહી પણ વધતી રહેવાની, માટે ભૌતિક સુખના સાધને મેળવવા જેટલેા પ્રયાસ કરા છે, વખતને વ્યતીત કરેા છે, તેટલેા પ્રયાસ અને વખત આત્મધર્મના સાધનાને પ્રાપ્ત કરવામાં કાઢા; જેથી ભૂખ ભાંગશેસુખશાન્તિ આપેાઆપ આવીને હાજર થશે; સાચા સુખના સાધના, ભૌતિક સુખની ભ્રમણા ટળે ત્યારે મળી શકે એમ છે; ભૌતિક સુખના પદાર્થાને ગમે તેવી રીતે મેળવી, તમારી ભૂખ ભાંગી કે વધી ? તેની તપાસ કરી છે ? ન કરી હાય તા અન્તર્દષ્ટિથી તપાસ કરા ! જો ભૂખ ભાંગી હશે તેા તેવા સુખને ખાતર ચિન્તાઓ-શેક, પરિતાપાદિ થશે નહી-અને આસક્તિ પણ ટળી હશે ! જેની પાસે ભૌતિક પદ્યાર્થીની આશા રાખીને માગણી કરેા છે તે પણ તેવા પદાર્થાંના ભૂખ્યા છે તે તમાને ભૂખ ભાંગે એવા સાધના ક્યાંથી આપશે ?
૬૫૭. ભૌતિક સુખની લાલચથી મેળવેલા પદાર્થો, શાશ્વત સુખના પદાર્થોનું નિરીક્ષણ કરવામાં મ્હોટા પહાડ સમાન છે; તેથી શાશ્વત સુખના સાધન, બ્લેઇ શકાતા નથી તા મેળવી
For Private And Personal Use Only