________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૦
ગ્રાહકેાનું મન મનાવી કાપડ ફાડીને આપતા અને પૈસા લઈને ખુશી થતા. કાપડ ફાડવાના સસ્કારી પડેલા હેાવાથી એકદા રાત્રીમાં સ્વપ્નું આવ્યું અને એક ગ્રાહક, કાપડ લેવા આવેલ છે, ગ્રાહક ઓછી કિંમતે માગણી કરે છે-અને કાપડીઓ-અધિક કમત કહે છે. ગ્રાહકનું મન મનાવીને કાપડ ફાડવા જાય છે તેવામાં પહેરેલ પેાતાનુ` પાતીયું જફાડી નાંખ્યું; તેના અવાજ સાંભળી પાસે સૂઈ રહેલી સ્ત્રી જાગી ઉઠીને કહેવા લાગી, અરે આ શું કરે છે ? ઉંઘમાં જ તમે તમારૂં થેપાડું' કેમ ફાડી નાંખ્યું ? તેણે કહ્યું કે-નિદ્રામાં એક ગ્રાહકને દેખ્યા તેને મનાવી કાપડને ફાડતાં મેં મારૂ પાતીયુ-ધાતીયુ' ફાડી નાંખ્યું; કાપડ ફાડવાના સંસ્કારે ઉંઘમાં પણ જપવા દેતા નથી. સુખશાંતિ મળતી નથી–ઉલ્ટું નુકશાન કરી નાંખે છે-આ પ્રમાણે વિકારા પણ દરેક વખતે સતાવ્યા કરે છે, માટે તેઓના ત્યાગ કરવાની અગત્યતા રહેલી છે, તેના ત્યાગ કરશે ત્યારે સત્યશાંતિ મળશે.
૭૪૦. સવિવેકીની દયા, સર્વ પ્રાણીઓ ઉપર હાય છે, શકયતાયે પાલન પશુ કરે છે. જલચર-સ્થલચર-ખેચર પ્રાણીઓ ઉપર પણ દયા રાખવાનું ભૂલતા નથી; તે પ્રમાણે અત્યંત દુઃખી અને સીદ્દાતા મનુષ્યા ઉપર અગર તેવા દેવાદાર મનુષ્ય ઉપર પણ દયા કરવાનું ભૂલે નહી, તેાજ તેમની દયા શાભાસ્પદ બને. કેટલાક એવા પણ યાળુ હાય છે કે પશુપંખીને કસાઇખાનેથી છેાડાવી પાંજરાપાળમાં મુકી આવે અને દુઃખી માસા તરફ્ દુર્લક્ષ રાખે, વ્યાપારાદિકમાં ગ્રાહકોની સાથે છળકપટ કરીને અગ્યારમા પ્રાણુરૂપ પૈસાને અધિક પ્રમાણમાં પડાવે તથા દેવાદારના ઉપર જુલમ કરી ધરવખરીને
For Private And Personal Use Only