________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૨ અને સંકલ્પને ત્યાગ કરી આરંભ સમારંભન શકય ત્યાગ કરે તે છે. તમોને સાંસરિક સુખની અનુકૂળતા હશે તે પણ વિકલ્પ અને સંકપ દૂર ખસશે નહીં, કારણ કે સાંસારિક સુખમાં તેઓને ઉત્પન્ન થવાનું કારણ છે, જ્યાં સુધી કારણ છે ત્યાં સુધી કાર્ય થવાનો સંભવ છે. તમારે તે વિકલ્પ સંકલ્પ રહિત સાચી શાંતિ મેળવવાની તમન્ના છે તે વિકલ્પ-સંકોથી કયાંથી મળશે ? માટે પ્રથમ જેનાથી વિકલ્પ સંકલ્પ ઉત્પન્ન થાય તેવી સાંસારિક સુખની આસક્તિને ત્યાગ કરે આવશ્યક છે; આસક્તિ ઓછી થતાં આરંભ સમારંભમાં કાર્યો ઓછાં થતાં જશે, સંપૂર્ણ રાગ જ્યારે ટળે ત્યારે તે કેઈપણ સંકલ્પ વિકલ્પ થવાને નહી. સંકલ્પ એટલે માનસિક વિચાર-ઈચ્છા; તેનાથી વિકલ્પ ઉત્પન્ન થાય છે તેથી કઈ પ્રકારના પ્રાણુઓને સત્ય સુખને અનુભવ આવતું નથી; સ્થિરતા પણ સંકલપ વિકલ્પ પસવાથી વધે છે અને સ્થિરતાના ચેગે આત્મિક ગુણોને આવિર્ભાવ થાય છે, જે સંકલ્પ અને વિકલ્પથી સાચા સુખને અનુભવ આવતું હોય તે સંસારી મનુષ્યને ઘણુ ભવ પરિભ્રમણ કરવાના રહે નહી, અને તે ભવમાં મેક્ષ સુખને અનુભવ કરે, પણ તેમ બનતું નથી અને બનશે પણ નહી. મેક્ષ સુખ તે સંકલ્પ વિકલ્પને જ્યારે સંપૂર્ણ ત્યાગ થાય અને સમત્વ-સ્થિરતા આવે ત્યારે જ પ્રાપ્ત થાય.
દ૬. તમારી ગમે તેવી સુખ મેળવવાની તીવેચ્છા હશે, અને જીવન પર્યત આરંભ-સમારંભ કુડ-કપટ કરશો તેપણુ પુણ્યદય પ્રમાણે સંપત્તિને મેળવી શકાશે, પુણ્યબંધના કારણેને સેવતા હશે, પણ જો પાપ
For Private And Personal Use Only