________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯ પુત્ર પરીવાર વિગેરે, દીર્ઘ આયુષ્ય-નીગતા-વિરતિ સહિત બુદ્ધિ અને અનુકુલ સંગ-આ સર્વે ધર્મની આરાધનાના ફલે છે. આ ફલે, જીવનમાં મીઠાશ આપે તેમાં શી નવાઈ?
૧૫૦. માતાના ગર્ભે ઉંધા મસ્તકે નવ માસ લગભગ રહેવું, જન્મ થયા પછી પયપાન માટે રૂદવું, હેટા થયા પછી વ્યાધિથી ઘેરાવું, વૈવનમાં સ્ત્રીધનની ચિન્તામાં બળવું, વિયેગ થતાં વારે વારે વિલાપ કરે-આવા અનેક પ્રકારના સંકટો હેતે પણ મનુબેની આંખ ઉઘડી નથી-ધર્મબુદ્ધિ આવતી નથી.
૧૫૧. જિતશત્રુ નૃપે દિવાનની પરીક્ષા કરવા માટે, પ્રસન્નતાને દેખાવ કરીને, તેને એક ભેંસ અને બીલાડી ભેટ તરીકે આપીને કહ્યું કે દિવાનજી, જે ભેંસ તમને આપવામાં આવી છે તેને દેહીને બીલાડીને દરરોજ દૂધ પાવું; જે નહી પીવરાવતે તેમેને દંડ થશે. બધું દૂધ પાવું. પૈસાભાર પણ બાકી રાખવું નહી–આ પ્રમાણે મારો હુકમ છે. બીલાડી સાથે ભેંસને તમારા મકાનમાં રાખે. દિવાન, રાજાની આજ્ઞાને માથે ચઢાવી બીલાડી સાથે ભેંસને પિતાના મકાનમાં લાવીને ખીલે બાંધી. ભેંસને દેવરાવી, સઘળું દૂધ, બીલાડીને પીવરાવવા માંડ્યું બીલાડીએ તે એક શેર દૂધ પીધું, ધરાએલ હોવાથી બાકી વધેલું ત્રણ શેર દૂધ પી શકી નહી, અને દિવાન પીવરાવી શક્યા નહી, ઘણે પ્રયાસ કર્યો પણ બીલાડી દૂધ પીતી નથી. દિવાનના મનમાં ખિન્નતા આવી. અફોસ કરવા લાગ્યું. હવે કેમ કરવું? નૃપને હકમ જે નહી પળાય તે
For Private And Personal Use Only