________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૫ થએલ ભાઈને દેવે આપેલી રોગ નિવારિણી વિઘાવડે સાજે બના; માતપિતાને બહુ પસ્તા થશે કે ક્રોધાતુર બની તને ઘર બહાર કાઢી મૂકયે ત્યારપછી અમારી દુર્દશા થઈ, હંસને ખાવામાં એવી વસ્તુ આવી કે તદ્દન બીમાર રહેવા લાગે. દવા ઘણું કરાવી પણ આરામ થશે નહી. સારૂ થયું કે અમે અત્રે આવ્યા અને તારો મેળાપ થવાથી હમારી સારી અવસ્થા થઈક આ પ્રમાણે કહીને તેઓ ક્ષમા માગવા લાગ્યા; કેશવે કહ્યું કે-આ ઉચિત કહેવાય નહી. પરંતુ તમે રાત્રી ભજનના પરિવાર સાથે આચાર્ય ધર્મઘોષ સૂરીશ્વરની પાસે બાર વ્રતધારી થાઓ-આટલી અમારી પ્રાર્થના છે. હંસની સાથે માતપિતાએ વ્રત લીધા. આ પ્રમાણે માતપિતાને તથા જઈને ધાર્મિક બનાવી ન્યાયપૂર્વક રાયને ચલાવી પ્રજાને સુખી બનાવી, લીધેલા વતેને પાળીને સદ્ગતિમાં ગયે; માટે દઢતાના વેગે વ્રતની સારી રીતે આરાધના થાય છે અને ઈરછા પ્રમાણે સુખશાંતિ આવીને ભેટે છે.
૬૧. બહદારણ્યક ઉપનિષદુમાં બ્રહ્માએ પિતાના પાસે આવેલ દેવ-દાનવ અને માનવ ગણુને દ-દ-% ને ઉપદેશ આપે; બ્રહાની છ માસ સુધી સેવા કરીને દેવેએ કહ્યું કે-અમેને આત્મ કલ્યાણ થાય તે ઉપદેશ આપે, બ્રહ્માએ કહ્યું કે-પુણ્યદયે દેવોને સ્વર્ગની સાહ્યબી મળે છે, પરંતુ તેમાં આસક્ત બનવાથી પુરાધન ખતમ થાય છે, તેઓ એ “ર” ને અર્થ સમજી રતવાર વર્તન રાખે તે કલ્યાખ્યું થાય સમજી ગયા કે માનસિક વૃત્તિ સાથે ઈન્દ્રિય મનને ઉપદેશ આ તેથી તેઓ ખુશ થઈને અવસ્થાને ગયા.
For Private And Personal Use Only