________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ વ્યાવહારિક ગુણો વડે તે પુરુષે આનંદપૂર્વક જીવન પસાર કરે છે તે પછી જે ભાગ્યશાલી મહાશયે આત્મિક ગુણમાં રમણતા કરતા હોય, તેઓને પ્રતિકૂલતા હેય કયાંથી?
૧૪૭. પગલે પગલે નિધાન હોય છે અને એને ચેજને રસકૂપિકાઓ હોય છે; પરંતુ ભાગ્યહીન મનુષ્ય, તે વસ્તુઓને દેખતા નથી, તેથી તેઓને પ્રાપ્ત કરવા તેઓ દેશ વિદેશમાં ભમ્યા કરે છે. જે વસ્તુઓ સમીપે હોય તે દૂર જવાથી મલે ક્યાંથી ! તે પ્રમાણે અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને સાગર કે જેની કઈ પ્રકારે ઉપમા આપી શકાય એમ નથી, એ અનુપમ આત્માના ગુણેને ખજાને પાસે છે છતાં ભાગ્યહીન-સંયમ વિનાના માનવીઓ દેખતા નથી અને બહાર ભમે છે, જ્યારે સંયમી, આત્મિક ગુણોને ઓળખી સહજમાં સમૃદ્ધિમાન બને છે.
દુન્યવી વસ્તુઓની કિંમત આંકનાર ઘણુય મળી આવશે, પરંતુ આત્મિક ગુણેની કિંમત જાણનાર-આંકનાર વિરલા હોય છે. જેની કિંમત થઈ શકે નહી એવા આત્માના ગુણે છે. માટે તેના તરફ નજર કરો.
૧૪૮. જગતમાં શીકારી પ્રાણુઓ સિંહ-વ્યાઘ જેવાઓને વશ કરનાર મનુષ્ય ઘણુઓ હોય છે તેમજ નદીઓના પ્રવાહને, દરિયાના પ્રવાહને કબજે કરનાર અને રાજા મહારાજાઓને પણ તાબે કરનાર પણ હોય છે, પણ મનની પૃહાને કબજે કરનાર, એવા મહાત્મા મળવા મુશ્કેલ છે.
૧૪૯ મનુષ્યપણું-આર્યક્ષેત્ર, ધાર્મિક માતપિતા
For Private And Personal Use Only