________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૧. દુઃખી જનાને દિલાસાપૂર્વક સહાય કરવી પર ંતુ હિંમત હારી બેસે અને ગભરાઈ જાય તેવા એક શબ્દ પણુ માલતા નહી.
ઉપર, પ્રત્યેક માણસે ખરાખર વિચાર કરીને વિવેક કરવાં પૂર્વક પ્રયત્નશીલ અને તા, હાલમાં કહેવાતા અધિક સુખી માણુસા કરતાં પણ અતિ સુખી ખની શકે. હાલના કરતાં અધિક સુખી બનવાની આપણામાં જ શક્તિ રહેલી છે. આ શક્તિના સ’પૂર્ણ વિકાસ સધાય તે અનંત ગણા સુખસામર્થ્યના આપણે સ્વામી બનીએ; આપણેા જીવનક્રમ તથા વિચારા એવા વિપરીત છે, કે તેના ચેગે શક્તિ ખાતી જાય છે, આરેાગ્ય જળવાતું નથી અને આયુષ્ય જલ્દી ઘટી જાય છે.
આપણા જીવનક્રમ તથા વિચારા એવા હાય કે, આરેાગ્ય સચવાય, આત્મિક-માનસિક, અને શારીરિક શક્તિ વિકાસ પામતી રહે, અને આધિ-વ્યાધિના વિકારો નાશ પામતા જાય; આ મનુષ્યનું ખાસ કન્ય છે.
માણસા, સમજ્યા વિના સુખ સૌંપત્તિ અને સામર્થ્ય માટે અન્ય સ્થલે ફાંફા મારે છે, તેના સત્ય સ્વરૂપને ઓળખતા નથી. સત્ય સુખ-સંપત્તિ વિગેરે, આપણા આત્મિક ગુણુામાં ભરપુર ભરેલાં છે, તેના તરફ દૃષ્ટિ કરીને લાગેલા મેલને દૂર કરવા પ્રયાસ કરે તે અવશ્ય મળી શકે એમ છે. ખીજે કાંફાં મારવાંની– દોડાદોડ કરવાની જરૂર રહે નહી. ચિન્તામણિ જેની પાસે હાય તેને અન્યત્ર ભટકવાની આવશ્યકતા હાય ક્યાંથી ? લેાતુ કાટ વિનાનું હોય તા પારસમણું તેને સુત્ર મનાવે; તે પ્રમાણે
For Private And Personal Use Only