________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૯
પ્રયોગ કર્યા કરે છે; તેથી રોગ વિગેરે ક્ષણ માત્ર શાંત થાય પણ પાછા તેઓ આવીને ઉપસ્થિત થાય છે. માટે માનસિક શુદ્ધિ પ્રથમ કરશો તે વ્યાધિ વિગેરે થશે નહી.
૩૭૭. જે વસ્તુ આપણું માનસિક આરોગ્યને સુધારે છે, તે જ વસ્તુ આપણું શારીરિક આરોગ્ય સુધારીને શક્તિ અર્પણ કરે છે, માટે જે વસ્તુ ખાવી અગર પીવી તે નિર્દોષ હોવી જોઈએ. કારણ કે નિર્દોષ આહાર પાછું લેવા માનસિક વિચારોને સારી અસર કરે છે. વિકારી ખેરાક કે પાર લેવાથી માનસિક વૃત્તિને વિકારી બનાવે તેમાં નવાઈ શી?
૩૭૮. વિકારી શક્તિ, સ્થાયી રહેતી નથી વિકાસને વધારી નષ્ટ થાય છે અને નિર્વિકારી આત્મિક શક્તિ સ્થાયી હોવાથી શકિતની સાથે સમ્યગજ્ઞાનને પુષ્ટ કરતી રહે છે. માં નિર્વિકારી આત્મશકિત રહેલી છે, ત્યાં અન્ય શક્તિઓને આવવાને અવકાશ મળે છે. કારણ કે આત્મિક શકિતની સાથે તેઓને અનાદિ કાલને સંબંધ રહે છે. જેમ વ્યાવહારિક કાર્યોમાં જે પ્રેમ છે તેમ આત્મિક શક્તિમાં પ્રેમ રહે જોઈએ. આ શકિતને પ્રાદુર્ભાવ કરે તે સહેલું નથી. તો
જ્યારે સર્વ વિકલ્પને ત્યાગ કરીને તેમજ અહંકાર મમતાદિકને ત્યાગ કરીને, એકાન્તમાં બેસી પિતાના પર્યાયમાં સ્થિર દષ્ટિ રાખી માયામમતા અહંકારાદિકના વિકારેને ટાળવા માંડશે ત્યારે આત્મિક શક્તિને અનુભવ થતો રહેશે.
૩૭૯ નિર્વિકારી વિચારે વડે સત્યાનંદની ઉર્ષિક હૃદયમાં ઉછળતી રહે છે એટલે ચિન્તાઓનું અને વ્યાધિઓનું
For Private And Personal Use Only