________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૧
ચેરે વારે વારે સેટીઓને જોયા કરે છે. પણ શેની વધે? ન્યાયાધીશે કહ્યું કે ચાર સેટીઓને ચાર આંગળ કાપી નાંખી તે સાબીતી આપે છે કે તમે ચેર છે, ચેરી કરીને પ્રજાને લૂંટી હેરાન પરેશાન કરે છે માટે તમેને સખ્ત મજુરી સાથે દશ વર્ષની સજા કરવામાં આવે છે; ચેરે કેદખાનામાં પડ્યા. સખ્ત મજુરી કરતાં મહેમાંહે કહેવા લાગ્યા કે ન્યાયાધીશની યુક્તિને આપણે સમજ્યા નહી અને સોટીઓને કાપી નાંખી. હવે કદાપિ ચેરી કરવી નહી. આ પ્રમાણે બધા લૂંટારા ચેરને યુકિતથી જેર કર્યા બલથી કદાપિ તે માનત નહી. આ પ્રમાણે વ્યાવહારિક કાર્યોમાં જે યુક્તિઓ જવામાં આવે તે બલને તથા વખતને વૃથા વ્યય થાય નહીં અને સુખપૂર્વક આંટીઘૂંટીઓને નિકાલ આવે.
૬૧૪. સમયને જાણ્યા સિવાય જેમ તેમ બેલનારના વચને વૃથા થાય છે અગર નુકશાન-હાનિ કરે છે. સમયને જાણકાર જ શાણે કહેવાય છે. જેમ તેમ બોલવું તે બુદ્ધિમત્તા નથી-કંકાસ-કલહ-ઝગડા થતા હોય તે તે જેમ તેમ બોલવાને આભારી છે.
એક ગામના પુરુષ અને સ્ત્રીઓ લગ્નને પ્રસંગ હોવાથી કિંમતી દાગીના પહેરીને બીજે ગામ જતા હતા. તેવામાં ચેરેને બાતમી મળી કે દાગીના પહેરીને સ્ત્રી પુરુષે જાનમાં જાય છે, તે વખતે લાગ મળેલ નહી હોવાથી ગાઢ જંગલમાં સંતાઈ રહ્યા–લગ્નને પ્રસંગ પતાવીને સાયંકાલે તેઓ સ્વગામ તરફ જવા માટે નિકળ્યા માર્ગમાં રાત્રી પડી; પુરુષે ઉતાવળા
For Private And Personal Use Only