________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭
અપમાન કરે છે.
ખીલકુલ સમજતા નથી, ઉટા વાવિવાદની ભાવના હાય તા, જેઓને તત્ત્વ જાણવાની ઇચ્છા હાય, તેની સાથે કરા કે જેથી આત્મિક લાભ થાય અને વસ્તુગતે વસ્તુની ઓળખાણુ થાય.
رانی
૨૪૧. કોઇની નામ અને આકૃતિ ઉપર સારા-ખાટાને અભિપ્રાય બાંધવામાં ગુણ દોષની સમજણુ પડશે નહી; એટલે ગુણુવાન હશે તેાપણુ તેની ઉપેક્ષા કરવાને વખત આવશે અને દોષિતના આદર થશે; માટે તેના પરિચય કરીને અભિપ્રાય બાંધવા એટલે દાષિતના અનાદર થશે, અને ગુણવાનના ઉપર આદર થશે.
૨૪૨. પોતાની ચઢતી અને ઉન્નતિ વખતે આત્મવિકાસમાં પ્રયત્નશીલ બનવું, અદેખાઈને તે પ્રથમથી જ દેશવટો આપવા તથા સ્વજન વર્ગ સીદાતા હાય તા તેમને બનતી સહાય કરવી—તે મનુષ્ય જીવનનુ કર્તવ્ય છે.
૨૪૩. શુભ કાર્યો કરતા રહેા. અરે મહાનુભાવ ! જે તને જરૂરી વસ્તુ છે, તે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાષાનુસારે મળી રહેશે. ચિન્તા કરવાની તેમજ શેક કરવાની જરૂર નથી; સાચા દીલથી ચાગ્ય કન્યા કર્યાં કર. જે કર્માએ તને મનુષ્યભવ આપ્યા, તે કમ ત્હારી સર્વ આશા પૂર્ણ કરશે. તારે તા, શુભ કાર્ય કરતા રહેવુ.
૨૪૪. જેઓનુ` મન નિર્મલ છે. અને જે છે તેને સારૂં ચ વિશ્વ મિત્ર છે; તેઓને કોઇપણ શત્રુરૂપે
સદાચારી
For Private And Personal Use Only