________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૮
ખુમારી ક્યાં સુધી રહી ? છેવટે ખુવાર થયા, તે પ્રમાણે મમત્વને
ધારણ કરનાર જો તેનેા ત્યાગ કરે નહી રાજ્ય વિગેરેની ખરખાદી કરી નાંખે છે.
તા ખુવાર થાય છે,
૩૦. આજકાલની કન્યાઓ, કાને પરણે છે? સાહયમી સપત્તિ અને સત્તાવાનને પરણે છે કે સદ્ગુણીઓને માતા પિતા પણ સ'પત્તિમાન-સાહયબીવાળાને પરણાવે છે કે સદ્ગુણી જાતિમાન ને ? સદ્ગુણી-સમજી કન્યાએ તા સત્તાસંપત્તિ અને સાહયખીને ક્ષણુભંગુર માનતી હાવાથી સદ્ગુણી સભ્યજ્ઞાનીને પરણે છે અને માપિતા પણ તેવા સદ્ગુણીને પરણાવે છે, કે જેનાથી એનુય હિત સધાય અને નીતિ ધર્મ માંઆત્મધર્મ માં આગળ વધાય; પરંતુ હાલના જમાનામાં પ્રાયઃ સાહુયખી–સત્તા અને સંપત્તિને પરણે છે અને માત પિતા પણ તેઓને એટલે સપત્તિ-સાહયબીવાળાએને પરણાવવા ખુશી થાય છે. પરણ્યા પછી અને પરણાવ્યા પછી જો સત્તા-સાહયમી કે સોંપત્તિ ખસી જાય તેા, જોઈ લેજો કમબખ્તી ? સપત્તિ એછી થયા પછી શાતાગોરલ-રસગોરવમાં મુગ્ધ બનેલ હાવાથી જોઇતી સુખશાતા મળતી ન હાવાથી રાજ ટકટકારેશ ચાલુ થાય છે. સ્ત્રી પુરુષોને કહે કે, તમા કેમ બેસી રહ્યા છે, બજારમાં જઇને વ્યાપાર કરીને પૈસા મેળવા, આળસુ બનેા જેથી સંપત્તિ અને સાહયબી પુનઃ આવી મળે ! જો હું પુરુષ હાત તે। આવી સ્થિતિ આવત નહી. લે, ચૂડીઓ અંગડીઓ પહેરે; આ પ્રમાણે દરરાજ ઠપકા આપ્યા કરશે. જો પેાતે સદ્ગુણી હાય અને સદ્ગુણ્ણાને પરણેલી હૈાય તે સમભાવ આવે અને જેવું તેવુ* મેલે નહિ.
નહી કે
For Private And Personal Use Only