________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૭ કર્મમલ દૂર ખસશે તેટલે અંશે આત્મિક શક્તિને આવિભાવ થશે; સાથે સત્તા-શક્તિનું ભાન થશે અને અચ થશે કે આવી શક્તિ અને સુખ કદાપિ અનુભવમાં આવેલ નથી. વસ્ત્ર, પાત્ર, ઘર વિગેરે જે મલિન હોય તો તમને ગમતા નથી, તેથી તે વસ્તુઓને સુંદર મનહર બનાવવા માટે કમ્મર કસે છે તે મલિન માનસિક વૃત્તિ, તમેને કેમ પસંદ પડે છે? પસંદ પડવી ન જોઈયે છતાં તમે જેમ તેમ ચલાવે રાખે તે ઈરછા પ્રમાણે શાંતિ રહે ક્યાંથી ? શરીર મલિન થતાં તથા આરોગ્ય નષ્ટ થતાં તરત દવા લેવા માટે કાળજી રાખે છે અને ગમન કરીને વૈદ્યની પાસે ફી ભરીને દવા લે છે, વૈદ્ય કહેલી પરેજી પાળે છે, ત્યારે આરોગ્ય પ્રાપ્ત થાય છે. મલિનતા-ઉદાસીનતા અને દીનતા રહેતી નથી; તે પ્રમાણે મનના મેલને દૂર કરવા મહાવૈદ્ય પાસે દવા લેવાની ખાસ જરૂર છે.
પ૭૯. દરરેજ અધિકમાં અધિક જરૂર આત્મનિરીક્ષણની છે. આત્મનિરીક્ષણ સિવાય આત્મવિકાસમાં આગળ વધાતું નથી. પારકાને જેનારા કે પારકાના દેને શતમુખે જાહેર કરનારા હજારો પંચાતી મળી રહે છે, પણ પિતાની જાતને અને પોતાના દેને જેનારા કેટલા? પારકાની પંચાયત કરવાની કુટેએ પિતાના ઘરમાં-શેરી-મહોલ્લામાં કે જ્ઞાતિ-સમાજમાં વિવિધ પ્રકારના કલહે ઉત્પન્ન કર્યા છે અને કરશે.
સર્વ દેનું મૂલ તપાસીએ તે પારકાના દેને જોવામાં છે. અને આત્મવિકાસનું મૂલ, આત્મનિરીક્ષણમાં છે. આત્મ
For Private And Personal Use Only