________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક૭ર તે આસકતને ખબર પડતી નથી અને જ્યારે વ્યાધિ આવીને ઉપસ્થિત થાય છે ત્યારે વિવિધ પીડાઓમાં સપડાય છે.
નેહરડે અનેક પ્રકારના કષ્ટ ભોગવવા પડે છે. હલકામાં પણ હલકા માણસને કારણ વશાત્ પગે લાગવું પડે છે. કાલાવાલા કરવા પડે છે, છતાં કાર્ય સધાતા નથી. સગાં વહાલાને રાગ-નેહને લઈ જાણતાં છતાં પણ પરાધીનતાથી મુક્ત થવાતું નથી, સાચી સ્વાધીનતા માટે પ્રયાસ કરાતું નથી. આ કુમાર, સ્વપુત્રના સ્નેહને લઈ બાર વર્ષ સુધી સંયમી બની શકયા નહી. ચેરી- જારી અને પરિગ્રહની મમતા પણ સનેહ રાગને આભારી છે, જાણતાં પણ મુકાતી નથી. તેમાં વળી શારીરિક મમતા માણસને વધારે સતાવે છે. એટલે આત્મવિકાસ કરવાનો અવસર મળે છે તે પણ સાતાગારવામાં ફસાએલ હેવાથી તેને લાભ લઈ શકાતું નથી, અને સમય વ્યતીત થયા પછી વલોપાત કરવા બેસી જાય છે. માટે રસનેહ અને લેભને ત્યાગ કરીને સુખી થાઓ! - ૭૩. જૈન સાધુ એટલે ક્ષમાના સાગર. કેઈ અજ્ઞાની કે કઈ સ્વાર્થી, તિરસ્કાર, ધિક્કારોના શબ્દો સંભળાવે, અગર કઈ ગાળો ભાંડે તેપણ સ્વધર્મને ભૂલે નહી; કદાચ ભૂલે તે પસ્તા કરે. પ્રાયશ્ચિત લઈ નિર્મલ થાય. ઉપશમ-ક્ષમાના ભેગે જે જય મળતું હોય તે પણ તેવા જયને ઈરછે નહી. કારણ કે ઉપશમ-અને ક્ષમાદિ તે તે સાધુના ભાવખાણે છે, તેને ત્યાગ થયા પછી બાકી રહેલ ખેળીઆની કિંમત શી? જૈન સાધુઓનું સત્ય જીવન ક્ષમા છે--અહિંસા-સંયમ અને તપ છે. માટે કઈ પણ બાબતમાં તે સત્યનું રક્ષણ કરતા રહે છે, ભલે
અને
એટલે
કે સંભળાવે
For Private And Personal Use Only