________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Yo
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૪
ઉતરી, શસ્ત્રાના ત્યાગ કરી મને ઉંચે સ્વરે એલાવે છે. પણ દેડકા જેમ ઉંચા ઠેકડા મારીને ઉલટા સપની પાસે આવે તેમ આ ક્રુતિ મારી પાસે આવે છે.તા હુ તેને તેની ધૃષ્ટત નું મૂળ ચખાડું, એ પ્રમાણે વિચારી પાતનુ' પૂછડું' 'ચું કરી ઉછળીને તેણે એવી તે ફાળ મારી કે આકાશમાંથી કાઇ કેશરીસિહુ કુદી પડતે હાયની શુ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવી ફાળ મારીને સિંહ જેવા ત્રિકુમાર ઉપર પડવા જાય છે તેવામાં તે બલવાન કુમારે પેાતાની કળાચાતુંથી જેમ સાજીસાથી સપને પકડે તેમ પોતાના એ હાથથી તેના બે હાર્ડ જુદા જુદા પકડ્યા. પછી હાઠથી આકર્ષી એક વસ્ત્રના બે કડકા કરે તેમ ચડચડાટ શબ્દ સાથે તેને ચીરી નાખ્યા. તે વખતે વેગળે ઉભેલા પ્રેક્ષકાએ ધન્યવાદ સાથે જય જય શબ્દ કર્યા, આકાશમાં વિદ્યાધરા, દેવતાઓ, અને અસુરાએ કૌતુકથી એકઠા થઇ કુમારની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી.
એ સિ'હુના શરીરના ક્ષણવારમાં બે ભાગ કરી પૃથ્વી ઉપર નાખી દીધા પણુ તુરત તેનામાંથી ચૈતન્ય ગથ્થું ન હાવાથી ક્રોધવડે તે ભાગે તરફડવા લાગ્યા.તે ચિતવતા હતા કે, “અહા! કવચધારી અને શસ્ત્રધારી એવા સેકડો ગમે સુભટાથી વીંટાચેલા એવા અનેક રાજાઓ પણ વજીની જેમ ઉપરથી પડતાં મને સહન કરી શકયા નહિ, અને આ મહાકેમળ હાથવાળા અને શા વિનાના બાળકે મને ફાડી નાખ્યા, એના માટે ખેદ થાય છે. આવી ચિંતાથી તરતા એ સિંહના અભિપ્રાય જાણીને ત્રિપૃષ્ઠવાસુદેવના સારથીએ તેને કહ્યુ કે “ દ્વીલા માત્રમાં ઉન્મત્ત હાથીને ભેદનારા અને સેકડો ગમે અનત સૈન્યથી પણ પરાભવને નહિ પામનારા એવા હું સિંહુ ! અભિમાને કરી શા માટે આમ ખેદ પામે છે ? આ તને મારનાર સુભટેમાં શ્રેષ્ઠ એવા ત્રિકુમાર સર્વ વાસુદેવે માં પ્રથમ વાસુદેવ છે, તે વયથી ખાળક છે પણ તેજ
For Private and Personal Use Only