________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭ ભવ. ]
ભાવશ્રાવકના લિંગ,
જમ
ઉપદેશેલ તહત્તીકરી અંગીકાર કરવુ. તેમના વચનમાં પરત ત્ર રહેવુ' એજ ગુણા મેળવવા, ગુણે પેદાકરવાનુ' મૂલ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- જિનાગમમાં રૂચી રાખવી, એટલે જિનાગમ સાંભળવામાં તથા અનુષ્ઠાનાદિ ક્રિયા કરવામાં શ્રદ્ધાન સયુક્ત—પ્રતીતિ સહિત–તીત્ર અભિલાષ રાખવા, તેને રૂચી કહેવામાં આવે છે. તેવા પ્રકારની રૂચીથી સભ્યરત્નની શુદ્ધિ થાય છે.
પ્રાપ્ત થાય છે.
આ પ્રકારે ગુણવાનપણા રૂપ દ્રવ્યલિગથી ભાવશ્રાવકના ગુણા
૪ ઋજુવ્યવહાર એટલે સરળ રીતે ચાલવું, વર્તવુ તેના ચાર પ્રકાર છે.
(૪) યથાય ભગુન એટલે ધની ખામતમાં, ભથવા ક્રયવિક્રયની બાબતમાં, અગર સાક્ષી પુરવામાં, અવિસ‘વાદિ આલવુડ પરને ઠગવાની બુદ્ધિથી ધમને અધમ અથવા અધર્મને ધમ કહેવુ' નહિ, પણ સાચું અને મધુર મેલવું, ક્રયવિક્રયના સાટામાં પણ એછુ' અધિક મૂલ્ય કહેવુ* નહિ. વળી સાક્ષી પુરવાના પ્રસંગે અસત્ય ન બાલવું. જે સત્ય હાય તેજ કહેવું. રાજ્યસભામાં પણ પેટુ મેલી કાઇને દુષિત કરવા નહિ'; તેમજ ધમને લાંછન લગાડનારૂં લજાવનારૂ-વચન પણ ખેલવુ' નહિ,
સત્યવાનને દુર્ગતિને ભય થતા નથી. સત્યથી સુગતિ પ્રાપ્ત થાય છે. તેમજ શિષ્ટનેમાં તેની કીર્તિ ગવાય છે. તેથી સામાન્યજના એ સત્યનું જ આલંબન કરવુ. તેમાં જિનવચનના જાણુ શ્રાવકે તે વિશેષ રીતે સત્યનેાજ આશ્રય કરવા. કદી પણ જીઠું' એવુ' નહિ.
( ૫ ) અવ‘ચક્રક્રિયા—એટલે મન વચન અને કાયા, એ ત્રિકરણ ચૈાગથી ખીજાને ઠગવે નહિ, કે હેરાન કરવા નહિ, કે તેવા પ્રકારની ક્રિયા યા કોઈ કામ કરવુ' નહિ. એજ સરળ વ્યવહારનું લક્ષણછે. વંચન ક્રિયાથી એટલે પરને ઠગવાથી
62
For Private and Personal Use Only